પુલકિત સમ્રાટ અને યામી ગૌતમ વચ્ચે દોસ્તી ફિલ્મ સનમ રેના શૂટિંગના સમયે શરૂ થઈ હતી અને શૂંટિંગ ખતમ થતા જ એ એક બીજાના નજીક આવી ગયા. બન્ને ની "જૂનૂનિયત " 24 જૂનને રિલીજ થવાની છે. જાણવા મળ્યુ છે કે બન્ને વચ્ચે હવે સંબંધ પહેલા જેવા રહ્યા નથી. દિલ્લીથી પુલકિત મુંબઈ શિફ્ટ થઈ ગયા છે .ઉલ્લેખનીય છે કે પહેલા તે યામી સાથે રહેતા હતા.
બન્ને વચ્ચે બ્રેકઅપ થવાના બે કારણ છે. સૂત્રોનું કહેવું છે કે આ ફિલ્મ " કાબિલ" માં યામીએ રિતિક સાથે બોલ્ડ સીન કર્યા છે . ફિલ્મ ઈંડસ્ટ્રી સાથે સંકળાયેલા હોવા છતા યામીથી પુલકિત નારાજ થઈ ગયા.
બીજુ કારણ બીજા પાના પર ..................
બીજું કારણ છે યામીના ઘરવાળા- સૂત્રનું કહેવું છે કે એક પરણેલા માણસ સાથે યામીના રોમાંસથી ઘરના લોકો ખુશ નથી. એમનો વિરોધ વઘવાથી યામી અને પુલકિત જુદા થઈ ગયા.