વિનોદ ખન્નાના મોટા દીકરા રાહુલ ખન્નાએ ટ્વીટાર પર એક શાનદાર ફોટા પોસ્ટ કર્યું છે. આ રાહુલ અને અક્ષયના બાળપણના ફોટા છે જેમાં એ તેમના ડેડ વિનોદ ખન્ના સાથે નજર આવી રહ્યા છે. સમુદ્ર કાંઠે અને વિનોદ તેમના બન્ને દીકરાઓ સાથે જોવાઈ રહ્યા છે. આ ફોટા સાથે રાહુલએ લખ્યું છે- માનો કલ કી બાત હો
વેબદુનિયા ગુજરાતીનુ એંડ્રોયડ મોબાઈલ એપ ડાઉનલોડ કરવા માટે
ક્લિક કરો. સમાચાર વાંચવા અને તમારા અભિપ્રાય જણાવવા અમારા
ફેસબુક પેજ અને ટ્વિટર પર પણ ફોલો કરી શકો છો.