Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

કરીનાની પ્રેગ્નેંસી પર શુ બોલ્યા પાપા રણધીર ?

કરીનાની પ્રેગ્નેંસી પર  શુ બોલ્યા પાપા રણધીર ?
, શનિવાર, 4 જૂન 2016 (16:25 IST)
બોલીવુડમાં એક તાજા સમાચાર  કે કરીના કપૂર ખાન પ્રેગ્નેટ છે. પહેલા તો કરીનાએ આવા સમાચારનું ખંડન કર્યુ હતુ. પણ એક વાર ફરીથી આ ખબર ચર્ચામાં છે. 
 
આ વિશે જ્યારે રણધીર કપૂરને  પૂછ્યું તો એમનું  કહેવું હતું કે અત્યારે આ વિશે મને કશુ ખબર નથી. પણ આ યોગ્ય સમય છે કે હવે કરીનાએ આ વિશે વિચારવું  જોઈએ. કરીના અને સેફ અલી ખાનના  ઓક્ટોબર 2012માં લગ્ન થયા હતા. અત્યારે કરીના ઉડતા પંજાબ અને સેફ રંગૂનની શૂટિંગમાં વ્યસ્ત હતી. 

આ વાત માં કેટલી સચ્ચાઈ છે એ તો સેફીનાની કમેટ પછી જ ખબર પડશે. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ગુજરાતી જોક્સ - જોક ઑફ ધ ડે