Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

વાણીએ જણાવ્યું કે સુશાંત અને રણબીરમાંથી કોણ છે સારો કિસર?

વાણીએ જણાવ્યું કે સુશાંત અને રણબીરમાંથી કોણ છે સારો કિસર?
, ગુરુવાર, 17 નવેમ્બર 2016 (13:53 IST)
વાણી કપૂરએ યશરાજ ફિલ્મ્સએ "શુદ્ધ દેશી રોમાંસ " થી બૉલીવુડ લાંચ કર્યા હતા. આ ફિલ્મ બોક્સ ઑફિસ પર ધમાકો કરી નહી શકી અને વાણીનું કરિયર ઠહરી ગયું. આદિત્ય ચોપડાએ વાણીને યોગ્ય સમયના ઈંતજાર કરવા માટે કીધું. 
સબ્રનું ફળ મીઠો હોય છે આ વાળી વાત વાણી માટે યોગ્ય રહી. આદિત્ય ચોપડાએ જ્યારે લાંબા સમય ના નિર્દેશનના મૈદાનમાં ઉઅતરવાના વિચાઅર્યા તો વાણી એતેમની ફિલ્ન બેફ્રિક્રે માં રણબીરની હીરોઈન બનાવી દીધું . વાણી  માટે આ કોઈ આશ્ચર્યથી ઓછું નહી હતું. 
 
જ્યારે થી બેફ્રિક્રે બની રહી છે.સતત ચર્ચાઓમાં છે. જણાવી રહ્યા છે કે ફિલ્મનું કંટેટ ખૂબ બોલ્ડ છે. એક -બે નહી પણ 40 કિસિંગ સીન આ ફિલ્મમાં છે જે વાણી અને રણબીર વચ્ચે ફિલ્માયા છે. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ગુજરાતી જોક્સ - અંબાની બની જશે PM