Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

રસ્તા પર બેસીને સોનુ નિગમ ગીત ગાતા રહ્યા, છતા પણ કોઈ ઓળખી ન શક્યુ !!

રસ્તા પર બેસીને સોનુ નિગમ ગીત ગાતા રહ્યા, છતા પણ કોઈ ઓળખી ન શક્યુ !!
મુંબઈ. , બુધવાર, 18 મે 2016 (16:59 IST)
સિંગર સોનૂ નિગમનો એક નવો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેમા તેઓ સ્ટેજ પર નહી પણ જૂહુ વિસ્તારમાં રોડ કિનારે બેસીને ગીત ગાઈ રહ્યા છે. 
 
આ વીડિયોને દ રોડસાઈડ ઉસ્તાદ નામ આપવામાં આવ્યુ છે અને તેને બીઈંગ ઈંડિયન નામના યૂ ટ્યૂબ પર રજુ કરવામાં આવ્યો છે. આ વીડિયો પ્રયોગના રૂપમાં બનાવ્યો હતો કે મુંબઈના વ્યસ્ત રસ્તા પર એક વૃદ્ધ ગાયકને લઈને લોકોની પ્રતિક્રિયા કેવી રહે છે. 
 
તેમા અનેક લોકો સોનૂ નિગમનુ ગીત સાંભળવા માટે રોકાય જાય છે પણ તેને ઓળખી શકતા નથી.  હાર્મોનિયમ લઈને સોનૂ નિગમે કલ હો ના હો ગીત પણ ગાયુ. 
 
સોનૂ નિગમે કહ્યુ કે તેમણે આ વાતને ભૂલાવી દીધી કે તેઓ કેવા દેખાશે અને લોકોએ તેમના બેસ્ટ મેકઅપને કારણે તેમને ઓળખી શક્યા નહી.

 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ગોવામાં જોવા મળ્યો Naginનો બોલ્ડ અંદાજ, બિકિનીમાં જોવા મળી મૌની, Instagram પર ફોટો શેર કરી