Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

પ્રિયંકાને સમજાઈ નહી રહ્યું છે કે સલમાનની ગુડ બુકમાં તેમનો નામ ફરીથી શામેળ કરવા માટે એ શું કરીએ

પ્રિયંકાને સમજાઈ નહી રહ્યું છે કે સલમાનની ગુડ બુકમાં તેમનો નામ ફરીથી શામેળ કરવા માટે એ શું કરીએ
, ગુરુવાર, 16 ઑગસ્ટ 2018 (13:15 IST)
પ્રિયંકા ચોપડા જાને છે કે તેનાથી ભૂલ થઈ ગઈ છે. લાસ્ટ મૂવમેંત પર સલમાનની ફિલ્મ ભારત આ કહીને મૂકી દીધી કે એ તેમના બ્વાયફ્રેડ નિકથી લગ્ન કરવા ઈચ્છે છે. જ્યારે વાત આ હતી કે તેને એક મોટી હૉલીવુડ મૂવી મળી ગઈ હતી. પ્રિયંકાએ આ પણ નહી વિચાર્યું કે આ વાત કેવી રીતે છુપી શકતી હતી. જ્યારે સલમાનને બધી વાત ખબર પડી તો એ દુખી થયા અને ગુસ્સા પણ. અહીં જે ફિલ્મ માટે પ્રિયંકાને ભારત મૂકી હતી તે બનવું પણ ટળી ગયો. 
 
પ્રિયંકા હવે સલમાનની ગુસ્સા દૂર કરવા ઈચ્છે છે. આમ તો સલમાન વર્ષોથી પ્રિયંકાથી ગુસ્સા હતા જ્યારે પ્રિયંકાએ તેમની એક ફિલ્મનો ઑફર નકાર્યો હતો. ખૂબ મુશેક્લથી એ પ્રિયંકાની સાથે ભારત કરવા માટે તૈયાર થયા અને પ્રિયંકાએ ફરી તેને ગુસ્સા કરી દીધું. 
 
સલમાનના બનેવી આયુષ શર્માની પ્રથમ ફિલ લવરાત્રિ રિલીજ થવાવાળી છે. તેની ટ્રેલર રિલીજ પર પ્રિયંકાએ આયુષને બધાઈ આપતા સલમાન તરફ પગલા ભર્યા પણ સલમાન કે તેમના પરિવારથી એના પર કોઈ રિએક્સહ્ન આપ્યા નથી. સલમાનના નજીકી લોકોનો માનવું છે કે હવે સલમાન માનશે નહી પ્રિયંકા કઈ પણ કરી લે. આખો કુટુંબ તેનાથી ગુસ્સો છે. 
 
પ્રિયંકાને સમજાઈ નહી રહ્યું છે કે સલમાનની ગુડ બુકમાં તેમનો નામ ફરીથી શામેળ કરવા માટે એ શું કરીએ? 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Box office Collection - કમાણી મામલે સત્યમેવ જયતે થઈ પાછળ, ખેલાડી કુમારે મારી બાજી