Biodata Maker

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Trishala Dutt - દીકરીની બિકની ફોટા જોઈ સાવકી માતા માન્યતા દત્તએ આપ્યું એવું રિએક્શન... વાયરલ થઈ પોસ્ટ

સંજય દત્ત
, ગુરુવાર, 17 મે 2018 (11:37 IST)
સંજય દત્તની વાર-વાર ચેતવણીને અનજુઓ કરતા તેમની દીકરી ત્રિશાલા દત્તએ એક વાર ફરી તેમના હોટ ફોટોગ્રાફસને ઈંસ્ટાગ્રામ પર પોસ્ટ કરીને તેમના ઈરાદાઅ જહેર કરી નાખ્યા છે.  
 
સૌથી પહેલા તો ચાર દિવસ પહેલા ઈંસ્ટાગ્રામ પર પોસ્ટ થઈ આ ફોટોગ્રાફને તમે જુઓ. આ તસ્વીરમાં ત્રિશલા ખૂબ હૉટ લાગી રહી છે.  Trishala
 
ઉલ્લેખનીય છે કે સંજય દત્ત પોતે નહી ઈચ્છતા કે તેમના પરિવારની બેન-દીકરીઓ આ રીતે ફોટૉગ્રાફ્સને પોસ્ટ કરીને ઈંટરનેટ પર છવાની કોશિશ કરે. 
 
સંજયએ તો આગરામાં એક વાર પ્રેસ કોંફરેંસ કરતા કહ્યું કે "જો ત્રિશાલા ક્યારે પણ બૉલીવુડમાં આવવાની વાત પણ કરશે તો હૂં તેમની ટાંગ તોડી નાખીશ" જેનાથા જાણવા મળે છે કે સંજય દત્ત નહી ઈચ્છતા કે તેમના પરિવારની છોકરીઓ બોલીવુડને તેમના કરિયર માટે ચૂટે. 
webdunia
trishala
સંજય દત્તએ થોડા મહીના પહેલા તેમની પત્ની માન્યતા દત્તને પણ ઈંસ્ટાગ્રામને પણ હોટ ફોટો નાખતા પર ડાંટ લગાવી હતી. તેથી ત્રિશાલાના આ ફોટા પર હોઈ શકે કે એ ફરીથી ગુસ્સા થઈ જાય. 
ત્રિશાલાની આ તસ્વીર પર તેમની સાવકી માતા માન્યતા દત્તએ પણ કમેંટ કર્યું છે. માન્યતાએ ફોટા પર દિલ અને કિસની ઈમોજી મોકલી છે. જણાવીએ મામ્યતા અને ત્રિશાલા બન્નેની બોંડિંગ ખૂન સારી છે. 
webdunia

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

કાંસ ફેસ્ટીવલમાં પણ એશ્વર્યાએ નહી મૂક્યું દીકરીનો સાથ, કર્યું ક્વાલિટી ટાઈમ સ્પેંડ