Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Sunday, 9 March 2025
webdunia

20 વર્ષ પછી પણ સૌથી વધારે જોવાતી ફિલ્મ 'સૂર્યવંશમ' આ કારણે વાર-વાર હોય છે ટેલીકાસ્ટ

20 વર્ષ પછી પણ સૌથી વધારે જોવાતી ફિલ્મ 'સૂર્યવંશમ' આ કારણે વાર-વાર હોય છે ટેલીકાસ્ટ
, શુક્રવાર, 24 મે 2019 (11:47 IST)
આવું ઓછું જ હોય છે કે કોઈ ફિલ્મ સિનેમાઘરમાં જયારે રિલીજ હોય તો દર્શકએ પૂરી રીતે તેને ખારિજ કરી નાખ્યું હોય પણ ટીવી પર આવતા જ હોટ થઈ ગઈ. તેમાંથી એક ફિલ્મ છે સૂર્યવંશમ. અમિતાભ બચ્ચન અને સૌંદર્યાની મુખ્ય ભૂમિકાથી સજી ફિલ્મ સૂર્યવંશમ 21 મે 1999ને જ્યારે સિનેમાઘરમા% રિલીજ થઈ તો 
આ ખૂબ પસંદ નહી કરાઈ હતી. તે સિવાય સૂર્યવંશમ ટીવી પર સૌથી વધારે જોવાનારી ફિલ્મ છે. 
 
અમિતાભ પોતે આ વાતને માને છે કે સૂર્યવંશમને ટીવી પર ખૂબ જોવાય છે. એક વાત તેને ટ્વીટ કરી લખ્યું "એવા ઘણા લોકોથી મળ્યું છું જે આ ફિલ્મને પસંદ કરે છે" આટલું જ નહી તેને આ પણ જણાવ્યું છે કે સૂર્યવંશમ ગ્રામીણ ભારતમાં સૌથી વધારે જોવાનારી ફિલ્મ છે. 
 
આવુ નહી છે કે સૂર્યવંશમ આમ જ ટીવી પર વાર વાર જોવાય છે. પણ 20 વર્ષ પછી પણ આ ટીવી પર સૌથી વધારે જોવાનારી ફિલ્મોમાંથી એક છે. ફિલ્મના 20 વર્ષ પૂરા થતા પર અમિતાભના એક ફેનએ ટ્વીટ કર્યું જેમાં ટીવી પ્રોગ્રામની ટીઆરપી જોવાવનારી લિસ્ટ શેયર કરાઈ છે. 2018માં ફિલ્મ ગોલમાલ અગેન પછી સૂર્યવંશમને સૌથી વધારે લોકોએ જોયં. આ જ નહી વર્ષ 2018ના 35મા અઠવાડિયામાં સૂર્યવંશમ પહેલા નંબર પર રહ્યું. આ જ નહી આ ફિલ્મને અત્યારે પણ ખૂબ પસંદ કર્યું છે. 
 
સૂર્યવંશમના ટીવી પર  ખૂબ જોવાવનાર જતા પર મજાક હમેશા બને છે પણ શું તમે જાણો છો કે તેના પાછળ કારણ છે કે અમિતાભ બચ્ચન અને સૌંદર્યાની આ ફિલ્મ તમેન વાર વાર ટીવી પર જોવાય છે. 
 
આ ફિલ્મની એક્ટ્રેસ સૌંદર્યાએ બૉલીવુડથી ડેબ્યૂ કર્યું હતુ. તેને ફિલ્મમાં અમિતાભ બચ્ચન એટલે કે હીરા ઠાકુરની પત્નીનો રોલ કર્યું હતું. સૌંદર્યાનો નિધન માત્ર 31 વર્ષની ઉમ્રમાં થઈ ગયું. સૌંદર્યા ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર માટે ચૂંટણી પ્રચાર કરવા કરીમનગર જઈ રહી હતી ત્યારે બેંગલૂરૂને જક્કુર એયરફીલ્ડથી ઉડાન ભરીને જ્યારે હેલીકોપ્ટર 100 ફીટ સુધી પહૉંચ્યા ત્યારે ક્રેશ થઈ ગયું. ઘટનામાં સૌંદર્યા, તેમના ભાઈ અને બે બીજાની મૌત થઈ ગઈ હતી. ઘટનાના સમયે સૌંદર્યા સાત મહીનાની પ્રેગ્નેંટ હતી. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

મોનાલિસાનો ગ્લેમરસ અંદાજ જુઓ શાનદાર ફોટા