Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

સની લિયોનીના શરીરમાં વધી Heat, ડોક્ટરે કહ્યુ - છોડી દો દૂધ, નૉનવેઝ અને દારૂ

સની લિયોનીના શરીરમાં વધી Heat, ડોક્ટરે કહ્યુ - છોડી દો દૂધ, નૉનવેઝ અને દારૂ
નવી દિલ્હી. , બુધવાર, 19 ઑક્ટોબર 2016 (10:43 IST)
સની લિયોન એક પોર્ન સ્ટાર રહી છે.  તેણે પોર્ન ઈંડસ્ટ્રી છોડીને બોલીવુડમાં પગલુ મુકે. કેરિયરને લઈને સની દ્વારા લેવામા આવેલ આ મોટો નિર્ણય હતો. હવે સનીએ પોતાની પર્સનલ લાઈફ સાથે જોડાયેલ એક મોટો નિર્ણય કર્યો છે. જો કે તેમા કોઈ બેમત નથી કે સનીનો આ નિર્ણય પણ તેમને શ્રેષ્ઠતા તરફ લઈ જશે. 
webdunia

સની લિયોનના ડોક્ટરે તેમને દારૂ, દૂધ ઉત્પાદ અને મસાલેદાર ભોજનથી દૂર રહેવાની સલાહ આપી. તાજેતરમાં સોશિયલ મીડિયા પર સનીએ આ વાતની માહિતી પોતાના ફેન્સને આપી. તેમણે ટ્વીટ કરીને જણાવ્યુ, 'હાલ મારે તબિયત ઠીક નથી ચાલી રહી. મારા બ્લડમાં ઈંફેક્શન છે અને તેને શુદ્ધ કરવાની જરૂર છે. મારા શરીરમાં ગરમી ખૂબ વધી ગઈ છે. આ લોહીમાં ઈંફેક્શનના કારણે બની રહ્યુ છે.'
webdunia

આ સાથે જ સની લિયોને ટ્વીટ કર્યુ, 'ઉદાસ સવાર, મારા પારંપારિક ચીની ચિકિત્સા ચિકિત્સકે મને દિનચર્યા બદલવાની સલાહ આપી. તેમણે કહ્યુ કે મારે કૈફીન, આલ્કોહોલ, દૂધ ઉત્પાદ, મીટ અને મસાલેદાર ખોરાકથી દૂર રહેવુ જોઈએ. હુ પારંપારિક ચીની ચિકિત્સામાં વિશ્વાસ કરુ છુ. તેથી હુ નિર્ણય કર્યો છે કે હવે હુ આલ્કોહોલ, કૈફીન અને ટૉક્સિન્સ નહી લઉ 
webdunia

સની લિયોને વર્તમાન દિવસોમાં ફિલ્મ 'બેઈમાન લવ' માં નજર આવી રહી છે. ફિલ્મમાં તેમના સામે રજનીશ દુગ્ગલ છે. જો કે રાજીવ ચૌધરીના નિર્દેશનમાં બની આ ફિલ્મ બૉક્સ ઓફિસ પર કંઈક વિશેષ કમાલ બતાવી રહી નથી. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

હવે પછી પાકિસ્તાની કલાકારો સાથે કામ નહીં કરુ - કરણ જોહર(જુઓ વીડિયો)