Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Bigg Boss House માં Hot એકટ્રેસ સની લિયોનીની ફરીથી એંટી, જાણો કેમ ?

Bigg Boss House માં Hot એકટ્રેસ સની લિયોનીની ફરીથી એંટી, જાણો કેમ ?
, સોમવાર, 18 જાન્યુઆરી 2016 (12:14 IST)
રિયાલીટી શો 'બિગ બોસ 5' ની સાથે ભારતમાં લોકપ્રિયતા મેળવી ચુકેલ અભિનેત્રી સની લિયોની માટે બિગ બોસ 9ના ઘરમાં એકવાર ફરીથી એંટ્રી કરવા જઈ રહી છે. આ વાતની માહિતી સની લિયોનીએ પોતાના ટ્વિટર એકાઉંટ પર આપી છે. સનીએ પોતાના ટ્વિટૅર પર સૌ પહેલા પોતાના ફેંસ માટે ગુડ મોર્નિંગ કહ્યુ અને લખ્યુ વિચારો શુ !! જે ફરી એકવાર થવાનુ છે.  ત્યારબાદ તેણે બિગ બોસમાં એંટ્રી કરવાની માહિતી આપી. 
 
તેણે લખ્યુ  'મસ્તીજાદે' માટે બિગ બોસના ઘરમાં કમબેક. 
 
જી હા સની આ વખતે શો ના કંટેસ્ટેંટ તરીકે નહી પણ પોતાની અપકમિંગ સેક્સ કોમેડી મૂવી મસ્તીજાદેને પ્રમોટ કરવાન માટે એંટી કરી રહી છે. 
webdunia
તેણે આ વિશે ન ફક્ત ટ્વિટર પર ફોટો શેયરિંગ સાઈટ ઈંસ્ટ્રાગ્રામ પર પણ પોતાના ફોટો કેપ્શનમાં લખ્યુ So excited about my super cute dress by @souniagohil for the Bigg Boss show! Masti Zaade promotions!
 
મિલાપ જવેરી દ્વારા નિર્દેશિત  'મસ્તીજાદે' 29 જાન્યુઆરીના રોજ રજુ થશે. તેમા તુષાર કપૂર અને વીર દાસ જેવા કલાકાર છે.
 

Share this Story:

Follow Webdunia gujarati