Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Ohhh! લંડનથી પરત ફરતી વખતે Sunny Leone એ ફ્લાઈટમાં કોણે બાંધી રાખડી.. જુઓ photo

Ohhh! લંડનથી પરત ફરતી વખતે Sunny Leone એ ફ્લાઈટમાં કોણે બાંધી રાખડી.. જુઓ  photo
, બુધવાર, 9 ઑગસ્ટ 2017 (13:23 IST)
બોલીવુડની એક્ટ્રેસ સની લિયોન પોતાની ફિલ્મોને કારણે ઓછી અને અન્ય ચર્ચાઓને કારણે વધુ ચર્ચામાં રહે છે. સની લિયોન કોઈ કામસર અનેક દિવસોથી લંડનના રસ્તા પર ફરતી જોવા મળી રહી છે. પણ લંડનથી પરત આવતી વખતે તેમને એક એવુ કામ કર્યુ 


 
કે બધાની નજર તેની તરફ થવા માંડી.. ઉલ્લેખનીય છે કે રક્ષાબંધનના તહેવાર પર સનીએ ફ્લાઈટમાં પોતાના બોડી ગાર્ડ યુસૂફ ને રાખડી બાંધી... તેની આ ફોટો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે..  આમ જોવા જઈએ તો હકીકતમાં બોડીગાર્ડ જ તેમની રક્ષા કરે છે..  ગર્દીમાં લોકોના હુમલાથી બચાવે છે તો બોડી ગાર્ડને રાખડી બાંધવી તો બને જ છે. 
 
દીપિકા પણ બાંધી ચુકી છે પોતાના બોડી ગાર્ડને રાખડી 
 
બોડી ગાર્ડને રાખડી બાંધવાનો ટ્રેંડ કોઈ નવો નથી. ઉલ્લેખનીય છે કે આ અગાઉ અનેક બોલીવુડ એક્ટ્રેસ પોતાના બોડી ગાર્ડને રાખડી બાંધી ચુકી છે.. ગયા વર્ષે દીપિકા પાદુકોણે પણ પોતાના ગાર્ડ જલાલને રાખડી બાંધી હતી..  તેમને જલાલને રાખડી બાંધતો વીડિયો પોતાના ઈસ્ટાગ્રામ પર શેયર પણ કર્યો હતો.. ત્યાબાદ દીપિકાનો બોડી ગાર્ડ મિનિ સ્ટાર બની ગયો હતો.  

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ગુજરાતી જોકસ-અંડરવિયર