rashifal-2026

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

એયરપોર્ટ પર ઉઠી ગયું Sonam kapoor નો ટોપ

Sonam kapoor
, શુક્રવાર, 7 જુલાઈ 2017 (17:08 IST)
સોનમ કપૂર આ દિવસો તેમના બ્વાયફ્રેંડની સાથે સમય ગાળી રહી છે. અત્યારે જ સોનમએ રાલ્ફ એંડ રૂસોના ફેશન શોમાં ભાગ લીધું હતું. 
અહીં તેને રાલ્ફ એંડ રૂસોના વિંટર વ્રાઈડલ કલેકશનને પેશ કર્યું હતું. એ ફેશન ઈવેંટની શો સ્ટાપર હતી. આ ઈવેંત પેરિસમાં થયું હતું. 
 
32 વર્ષની સોનમ કાલે પેરિસથી મુંબઈ પરત આવી. પણ એયરપોર્ટ પર જે તેમની સાથે કઈકે એવું થયું જે નહી થવું જોઈએ. 
 
webdunia
સોનમે જે ડ્રેસ પહેરી હતી તે ક્રાપ ટોપ બહુ નાનો હતો. આ કારણે એ ઉઠી ગયું અને તેની લેસ વાળી ઈનર વિયર જોવાઈ ગઈ. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ગુજરાતી જોકસ - પરીક્ષા ફોર્મ