Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

જુઓ શાહરૂખનો શો 'સ્લેમ ધ ટૂર' ના ફોટા

જુઓ શાહરૂખનો શો 'સ્લેમ ધ ટૂર' ના ફોટા
, સોમવાર, 22 સપ્ટેમ્બર 2014 (12:53 IST)
વિદેશમાં બોલીવુડ સ્ટારની લોકપ્રિયતાની વાત કરીએ તો શાહરૂખ ખાનની આગળ કોઈ ટકી નથી શકતુ. આ વાતનો પુરાવો એકવાર ફરી જોવા મળ્યો જ્યારે કિંગ ખાનના 'સ્લેમ ધ ટૂર ને શાનદાર સફળતા મળી ર્હી છે. હ્યુસ્ટનના ટોયોટા સેંટર અને ન્યૂ જર્સીના ટીએક્સ અને કાંટિંનેટલ એરેનામાં 19 તેમજ 20 સપ્ટેમ્બરના રોજ પરફોર્મ કરવામાં આવ્યુ. જેમા ફરાહ ખાન દીપિકા પાદુકોણ. મલાઈકા અરોરા ખાન, અભિષેક બચ્ચન,બોમન ઈરાની, સોનુ સૂદ, વિવાન શાહ સાથે ગાયક કનિકા કપૂર અને યો યો હની સિંહે પરફોર્મ કરી ઉપસ્થિત લોકોએ ભરપૂર મનોરંજન આપ્યુ. 
 
શાહરૂખે લાર્જર દેન લાઈપ સ્ટાઈલમાં એરિયલ કેબલ દ્વારા એંટ્રી લીધી અને પોતાના હિટ ગીતો 'છમ્મક છલ્લો',કાલી કાલી આંખે'  'સૂરજ હુઆ મદ્ધમ 'અને  'ડોન' પર ડાંસ કર્યો. 

 
ફરાહ અને બોમને પોતાના પરફોર્મેંસથી લોકોને હસાવ્યા. મલાઈકા અરોરા, વિવાન શાહ, દીપિકા પાદુકોણ, સોનુ સૂદ અને યોયો હની સિંહે પણ લોકોનુ મન મોહ્યુ.  
 
શો નુ મુખ્ય આર્કષણ ત્યારે આવ્ય જ્યારે શાહરૂખ ખાને હ્યુસ્ટન અને ન્યૂ જર્સીથી એક કપલને બોલાવ્યા અને તેમને કેટલાક પ્રશ્નો પૂછ્યા. વિજેતા કપલને એક લક્ઝરી બાઈક આપવામાં આવી. આ શો ને જોવા ભારત, ઓસ્ટ્રેલિયા, બ્રાઝિલ, મિડિલ ઈસ્ટ અને અમેરિકાથી ઢગલો લોકો આવ્યા હતા. 
 
21 સપ્ટેમબરના રોજ વોશિંગટન ડીસીમાં શો થયા બાદ 26 સપ્ટેમ્બરના રોજ શિકાંગો 27 સપ્ટેમબરના રોજ વૈકુવર, 28 સપ્ટેમબરના રોજ સેન જોસ અને પાંચ ઓક્ટોબરના રોજ લંડનમાં આ શો થશે. 
webdunia
મલાઈકાની કાતિલ અદા 
 
 
webdunia
દીપિકાની શાનદાર એંટ્રી 
 
 
 
webdunia
મુન્ની ગીત પર મલાઈકા અને સોનુ સૂદ 
 
webdunia
કિંગ ખાનની ચિર પરિચિત એંટ્રી 
 
 
webdunia
અભિષેક પણ મૂડમાં જોવા મળ્યા 
 
 
webdunia
બોમન ફરાહે પોતાની હરકતોથી લોકોને હસાવ્યા 
 
 
 
webdunia

યો યો હનીસિંહનો જલવો 
 
 
webdunia
કિંગ ખાને એરિયલ કેબલથી લીધી એંટ્રી 
 
 
 
webdunia



સોનૂ સૂદ 

Share this Story:

Follow Webdunia gujarati