Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Shivaay...અજય દેવગનના ધમાકાએ ઉડાવી ઉંઘ

Shivaay...અજય દેવગનના ધમાકાએ ઉડાવી ઉંઘ
, સોમવાર, 22 ઑગસ્ટ 2016 (17:56 IST)
બૉલીવુડ ન્યૂજ
અજય દેવગન ની ફિલ્મ શિવાય ના ટ્રેલર ખૂબ પસંદ કરાવી રહ્યું છે. દોઢ કરોડ થી વધારે આ અત્યાર સુધી જોવાય છે. અમિતાભ સાથે બૉલીવુડના બધા હોશિયાર અને સામાન્ય માણસે આ ટ્રેલર પસંદ આવ્યું છે. અજય દેવગને આ ધમાકેદાર ટ્રેલર કરણ જોહર , રણબીર કપૂર જેવા લોકોની ઉંઘ ઉડાવી નાખી છે. કરણની ફિલ્મ "એ દિલ હૈ મુશ્કિલ "  "શિવાય " સામે દિપાવળી રિલીજ થવા વાળી છે. રૂસ્તમ અને મોંહેંજો દરો પછી આ બીજી મોટી ટક્કર છે. ટક્કરમાં બીજી ફિલ્મનું હાલ શું થઈ જાય છે આ વાત મોંહેજો દરોના નિર્માતા સારી રીતે જાણે છે. 
શિવાયનું ટ્રેલર જે રીતે પસંદ કરાય છે એનાથી આ વાત તો નક્કી છે કે ફિલ્મ બોક્સ ઑફિસ પર સારી ઓપનિંગ કરશે. સૂત્રોનું કહેવું છે કે "એ દિલ હૈ મુશ્કિલ " ન ટ્રેલર પર બહુ મેહનત કરી રહ્યા છે જેથી એમનું ટ્રેલર અને ફિલ્મ સુર્ખિઓમાં આવી શકે. 
 
બીજી તરફ રણબીર કપૂર ગભરાવી રહ્યા છે કે બેશરમ રાય અને બોમ્બે વેલવેટ પછી એને એક હિટ ની બહુ જરૂર છે . "એ દિલ હૈ મુશ્કિલ " થી એને બહુ આશા બંધાયેલી છે પણ જે રીતે  "શિવાય " નું ટ્રેલર લોંચ કરાય રહ્યું છે રણબીર ચિંતામાં પડી ગયા છે. 
 
ચર્ચા થઈ રહી છે કે અજય દેવગન શિવાયના ટ્રેલર જોવાવાળાની સંખ્યા ઝૂઠી છે. આમ તો યૂ-ટ્યૂબની આ સંખ્યા પર શંકા નહી કરાવી શકાય. પણ કહેતા વાળા કહી રહ્યા છે કે દર્શકોની જગ્યા ફિલ્મથી સંકળાયેલા લોકો જ ટ્રેલર જોઈ-જોઈને સંખ્યા વધારી રહ્યા છે. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ફિલ્મ અને ટીવી કલાકાર ઋષભ શર્મા ફૂટબોલ મેચના વિવાદમાં