Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ક્રિસ ગેઈલની 'કામસૂત્ર' ગર્લ સાથેની Hot તસ્વીરો થઈ વાયરલ

ક્રિસ ગેઈલની 'કામસૂત્ર' ગર્લ સાથેની Hot તસ્વીરો થઈ વાયરલ
નવી દિલ્હી. , મંગળવાર, 24 ફેબ્રુઆરી 2015 (15:07 IST)
ક્રિકેટના મહામાનવ મતલબ ક્રિસ ગેલે આજે વિશ્વ કપમાં બધા ખેલાડીઓનો રેકોર્ડ તોડતા ઝિમ્બાબવે વિરુદ્ધ ડબલ સદી મારી. ગેલની ધુંઆધાર રમતને જોઈને તેના ફેંસ ખૂબ જ ખુશ છે. ગેલે આ મેચમાં લગભગ 210 રન બનાવ્યા. જેમા તેણે 16 છક્કા માર્યા. 
 
બીજી બાજુ ગેલની ડબલ સેંચુરી પછી તેની વ્યક્તિગત તસ્વીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. ગેલના રંગીન મિજાજથી દરેક વાકેફ છે. ગેલની ફિમેલ ફેંસ સાથે અને કામાસૂત્ર ગર્લ મતલબ  શાર્લિન ચોપડા સાથે કેટલીક તસ્વીરો વાયરલ થઈ ગઈ છે.  ઉલ્લેખનીય છે કે આઈપીએલ આફ્ટર પાર્ટી દરમિયાન ગેલ અને શર્લિન ચોપડાએ વ્યક્તિગત તસ્વીરો પડાવી હતી. આ તસ્વીરો સામે આવ્યા પછી ખૂબ વિવાદ થયો હતો. 
 
ઉલ્લેખનીય છે કે ગેલનો વિવાદો સાથે જૂનો સંબંધ છે. ગેલ વારેઘડીએ મહિલાઓ પર સેક્સી કમેંટ કરવી.. પાર્ટીઓ અને રૂમમાં યુવતીઓને મળવુ વગેરે વાતોથી વિવાદોમાં છવાયેલા રહે છે. ટ્વેંટી-20 વર્લ્ડ કપ 2012માં ક્રિસ ગેલના રૂમમાંથી 3 યુવતીઓ નીકળી હતી. જેને સુરક્ષામા લાગેલા પોલીસ ગાર્ડ્સએ પકડીને નિકટના પોલીસ સ્ટેશનને સોંપી દીધા હતા. જોકે તેમની પૂછપરછ પછી પોલીસે તેમને છોડી દીધા હતા. 

Share this Story:

Follow Webdunia gujarati