Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

જુઓ શાહરૂખ ખાનના પુત્ર અબરામની ફોટો

જુઓ શાહરૂખ ખાનના પુત્ર અબરામની ફોટો
, બુધવાર, 8 ઑક્ટોબર 2014 (15:30 IST)
શાહરૂખ ખાન પોતાના સૌથી નાના પુત્ર અબરામનો ઉલ્લેખ અવારનવાર કરતા રહે છે. પણ તેમણે અબરામને મીડિયાથી દૂર રાખ્યો. છેવટે શાહરૂખને ઈદનો દિવસ પોતાના પુત્રનો ફોટો પોસ્ટ કરવા માટે સૌથી ઉત્તમ લાગ્યો. તેમણે ઈદના દિવસે બધાને ઈદ મુબારક લખતા પોતાના પુત્રનો ફોટો પણ પોસ્ટ કર્યો. શાહરૂખે લખ્યુ કે સૌથી નાનકડો પણ તમને શુભકામનાઓ આપી રહ્યો છે.  

Share this Story:

Follow Webdunia gujarati