Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

શાહરૂખની ફિલ્મ 'ફૈન'નુ પોસ્ટર રજુ થયુ

શાહરૂખની ફિલ્મ 'ફૈન'નુ પોસ્ટર રજુ થયુ
મુંબઈ. , બુધવાર, 28 ઑક્ટોબર 2015 (14:41 IST)
શાહરૂખ ખાનની આવનારી ફિલ્મ 'ફૈન' નુ પોસ્ટર રજુ થઈ ગયુ છે. તેમા શાહરૂખના પ્રશંસકને એક રૂમમાં બતાવાયો છે. યશ રાજ ફિલ્મ્સએ ટ્વિટર હૈંડલ પર આ પોસ્ટર રજુ કર્યુ. જેમા એક વ્યક્તિ હાથમાં ટ્રોફી લઈને અને કેમરા સામે પીઠ કરીને ઉભો છે અને તેની સામે દીવાલ પર શાહરૂખ ખાનના તમામ પાત્રોના પોસ્ટર લગાવ્યા છે. 
 
આ પોસ્ટરને 'ફૈન' ફિલ્મએ ટ્વિટર એકાઉંટથી પોસ્ટ કરવામાં આવ્યા. જેમા લખ્યુ છે, 'ફૈન' વગર કોઈ સ્ટાર નથી, સ્ટાર વગર કોઈ ફૈન નથી. આવી ગયો છે સૌથી મોટો ફૈન, ગૌરવ. 
 
શાહરૂખે આ પોસ્ટરને રિટ્વીટ કરતા લખ્યુ, ઓહો.. હજુ પણ પીઠ.. જો આ ફૈન મને સૌથી વધુ પ્રેમ કરે છે તો પલટીને જરૂર જોશે.. પલટ... પલટ.. પલટને યાર...! 
 
ફિલ્મ 'રા.વન' ના નિર્દેશક અનુભવ સિન્હાનું કહેવુ છે કે ફૈન લાંબા સમય પછી ચોંકાવનારી ફિલ્મ રહેશે. મનીષ શર્મા દ્વારા નિર્દેશિત ફિલ્મને પ્રોત્સાહ આપવા માટે નિર્માતા નવા રીતનો ઉપયોગ કરી રહી છે. ફિલ્મ 15 એપ્રિલ 2016ના રોજ રજુ થશે. 

Share this Story:

Follow Webdunia gujarati