Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

સંસ્કારી બાબુજી પર લગાવ્યો દુષ્કર્મનો આરોપ , 20 વર્ષ પછી કર્યો ખુલાસો

સંસ્કારી બાબુજી પર લગાવ્યો દુષ્કર્મનો આરોપ , 20 વર્ષ પછી કર્યો ખુલાસો
, મંગળવાર, 9 ઑક્ટોબર 2018 (11:35 IST)
બૉલીવુડમાં આ દિવસો એક પછી એક ખુલાસા થઈ રહ્યા છે. પહેલા તનુશ્રી અને કંગનાએ યૌન શોષણનો નો આરોપ લગાવ્યો તો ત્યાં હવે તે આરોપેમાં હિંદી ફિલ્મી દુનિયાના સંસ્કારી બાબુજી પણ આવી ગયા છે. પણ આ વાત પર તમે વિશ્વસ કરવું મુશ્કેલ થઈ શકે છે. પણ આલોકનાથ પર આ આરોપ તેના સાથે કામ કરતી 
પ્રોડ્યૂસરએ ફેસબુક પર પોસ્ટ કરીને  લગાવ્યા છે. 
 
webdunia
બૉલીવુડમાં આલોક નાથની છવિને આર્દશવાન માણસની છે. તે વધારેપણું પિતાનો રોલ ભજવતા પડદા પર જોવાયા પણ હવે તેન અ પર પણ યૌન શોષણનો આરોપ લાગ્યું છે. આ આરોપ 80 થી 90ના દશકમાં ટેલીવીજનની ઓળખાતી પ્રોડયૂસર અને લેખિકા  વિંટા નંદાએ લાગાવ્યો. વિંટા નંદાએ સોશિયલ મીડિયા પર લાંબુ પોસ્ટ લખ્યું અને તેમાં આપવીતી લોકોને જણાવી.
webdunia
વિંટાએ આગળ લખ્યું "હું ઘરથી નિકળી અને મારા ઘરની તરફ ચાલી પડી. ત્યારે તે કાર લઈને મારા પાસેથી નિકળ્યો અને બોલ્યો હું તને મૂકી દઈશ. હું વિશ્વાસ કરતી હતી તેથી બેસી ગઈ. ત્યારબાદ શું થયું મને યાદ નથી. મને માત્ર આટલું યાદ છે કે મારા મોઢામાં કોઈ બળજબરીથી દારૂ નાખી. જ્યારે બીજા દિવસે બપોરે હું ઉઠી તો મને દુખાવો થયો. ત્યારે મને ખબર પડી કે મારું બળાત્કાર થયું છે. તે સમયે વર્ષ 1994ના મશહૂર શો "તારા" માટે હું કામ કરી રહી હતી. પોતે તે સ્થિતિથી બહાર નિકળવામાં મને 20 વર્ષ લાગી ગયા. મારું આત્મવિશ્વાસ હવે પરત આવ્યું અને આ કારણે હવે આ વાત લોકોથી શેયર કરવાની હિમ્મત કરી શકી. 
 

વિંટાએ આ પોસ્ટમાં આલોક નાથનો નામ સાફ તો નહી લખ્યું પણ સંસ્કારી શબ્દનો ઉપયોગ કર્યું છે. જેનાથી સાફ જાહેર છે કે આલોકનાથા વિશે વાત કરી રહી છે. આ બાબતે આલોકનાથનો પણ સાક્ષી સામે આવી ગઈ છે.  આલોક નાથએ ન્યૂજ ચેનલથી વાત કરતા કહ્યું કે "આજના સમયમાં મહિલા કોઈ પુરૂષ પર આરોપ લગાવે છે તો પુરૂષએ આ પર કઈક પણ કહેવું મહ્ત્વ નહી રાખે. 

તેણે આગળ કહ્યું કે " હું વિંટાને સારી રીતે ઓળખુ છું. આ સમયે આ બાબતે હું ચુપ જ રહીશ. તેણે તેમના વિચાર રાખવાનાઓ અધિકાર છે. સમય આવત અપર સાચી વાત સામે આવી જશે. અત્યારે આ વાતને પચાવવાની કોશિશ કરી રહ્યો છિં . પછી તેના પર કહીશ. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

તનુશ્રીના આરોપ પર બોલ્યા નાના પાટેકર, જે સાચુ છે એ સાચુ જ છે..