Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Salman ખાનના ખોળામાં આ ક્યૂટ બેબી ... જાણો શું વાત છે

Salman ખાનના ખોળામાં આ ક્યૂટ બેબી ... જાણો શું  વાત છે
, સોમવાર, 1 મે 2017 (15:19 IST)
webdunia
બાળકો સલમાનને બહુ પસંદ છે. હમેશા એ બાળકો સાથે રમતા જોવાયા છે. અત્યારે જ સલમાનના એવા જ ફોટા સામે આવ્યા છે. જેમા સલમાનમા ખોળામાં એક ક્યૂટ બેબી નજર આવી રહ્યું છે. સોશલ મીડિયા પર ચર્ચા છે કે આ કોણ છે ક્યૂટ બેબી. જણાવી દઈએ કે આ સલમાનની બેન અર્પિતાનો દીકરો આહિલ છે. આહિલ અને સલમાનના ઘણા ફોટા છે પણ આ ફોટા બહુ શાનદાર છે. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Happy Birthday - અનુષ્કા શર્માને આ વાત પર વધુ ગર્વ, જાણો તેમના વિશે 5 રસપ્રદ વાતો