Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Friday, 18 April 2025
webdunia

જ્યારે Salman khan સલમાન ખાનને "નાગિન"એ કરી નાખ્યું Kiss

Salman khan
, મંગળવાર, 13 જૂન 2017 (13:24 IST)
મૌની રાય "નાગિન" સલમાન ખાન બહુ પસં કરે છે અને કહેવાઈ રહ્યું છે કે મૌનીને એ ફિલ્મોમાં લાંચ પર કરવા વાળા છે. મૌની રાય પોતે સલમાન ખાનની બહુ મોટી ફેન છે. બિગ બૉસ શમાં મૌની ઘણી વાર નજર પણ આવી છે. 
અત્યારે જ બન્ને ફરીથી ચર્ચામાં છે. સુપર નાઈટ વિદ ટ્યૂબલાઈટમાં સલમાન સાથે સુનીલ ગ્રોવર, મૌની રાય અલી અસગર સુગંધા મિશ્રા નજર આવશે. તેમાં સલમાન તેમની આવનારી ફિલ્મ ટ્યૂબલાઈટને પ્રમોટ કરશે. મૌનીનો તેમાં સ્પેશલ ડાંસ નંબર થશે. 
 
મૌની તેમની ડાંસ પ્રેટીસ માટે સેટ પર હતી. મૌની કોઈથી વાત કરી રહી હતી. પાછળ સલમાન ઉભા હતા અને આ વાત મૌનીને ખબર નહી હતી.જેમ જ મૌની પલટી સીધા સલમાનથી જઈને ટકરાવી અને બન્નેમાં આશરે કિસ થઈ ગયું. ત્યારબાદ મૌની અને સલમાન બન્ને શર્મથી લાલ થઈ ગયા. 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ગુજરાતી જોક્સ - સાસુ-વહુની રાજનીતિ