Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

હવે સલમાન-કટરીના બંધાયા એક નવા બંધનમા !

હવે સલમાન-કટરીના બંધાયા એક નવા બંધનમા !
નવી દિલ્હી. , શુક્રવાર, 23 સપ્ટેમ્બર 2016 (14:54 IST)
બોલીવુડ સ્ટાર્સ સલમાન ખાન અને કેટરીના કૈફનો અફેયર અને બ્રેકઅપ સૌથી હોટ અફેયર્સ અને બ્રેકઅપસમાંથી એક રહ્યો છે. 
 
ઉલ્લેખનીય છે કે સલમાન અને કટરીનાના બ્રેકઅપ પછી પણ બંને એકબીજાના નિકટ છે.  આ વાત ખુદ કટરીનાએ પોતે કહી છે.  હવે બંને યે સાથે કામ કરવુ છોડ્યુ નથી અને બંને ટાઈગર જિંદા હૈ માં સાથે જોવા મળવાના છે. 
 
'ટાઈગર જિંદા હૈ'  ફિલ્મ એક થા ટાઈગરની સિકવલ છે. 
 
સમાચાર મુજબ એક એડ સ્પલૈશ માટે બનાવવામાં આવી છે. આ એડમાં બંને એક ગાઠ જોડીને બંધનમાં બંધાય ગયા. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

જુઓ.. તૂ જરૂરત નહી, તૂ જરૂરી હૈ ની લૉંચિંગ પર હૉટ સની લિયોન(ફોટો)