Festival Posters

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

રોકી ઔર રાની કી પ્રેમ કહાની"નું ટીઝર રીલિઝ

Rocky Aur Rani Ki Prem Kahani Teaser
Rocky Aur Rani Ki Prem Kahani Teaser:આલિયા ભટ્ટ અને રણવીર સિંહની ફિલ્મ રોકી ઔર રાની કી પ્રેમ કહાની"નું ટીઝર રીલિઝ થઈ ગયુ છે. આ ફિલ્મ 28 જુલાઈને રિલીઝ થઈ રહી છે. 
 
આલિયા ભટ્ટ અને રણવીર સિંહની ફિલ્મ રોકી ઔર રાની કી પ્રેમ કહાની"નું ટીઝર રીલિઝ થઈ ગયુ છે. આ થોડા જ સેકંડમાં ટીઝને જોયા પછી ફિલ્મને લઈને ફેંસનો એક્સાઈટમેટ વધી ગયો છે.

આ ટીઝરમાં આલિયા અને રણવીરની જોરદારા કેમિસ્ટ્રી જોવાઈ રહી છે. તેમજા ટીઝરને જોઈને આવુ લાગી રહ્યુ છે કે ફિલ્મની કહાની પણ જોરદારા હશે. તેને રણવીરા, આલિયા અને કરણ જોહરા એ તેમના અધિકારિક ઈંસ્ટાગ્રામ પરા રિલીઝા કર્યુ છે જે મિનિટોમાં વાયરલ થઈ ગયો છે. 
 
Edited BY-Monica Sahu 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

'તારક મહેતા' શોના મેકર્સ સામે યૌન ઉત્પીડનનો કેસ દાખલ