Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Monday, 10 March 2025
webdunia

રૉકીભાઈ'નું ફ્યૂચર ! - શાહરૂખ ખાનની રીત યુનિવર્સલ સ્ટાર બનશે યશ

રૉકીભાઈ'નું ફ્યૂચર ! - શાહરૂખ ખાનની રીત યુનિવર્સલ સ્ટાર બનશે યશ
, શુક્રવાર, 29 એપ્રિલ 2022 (16:15 IST)
સાઉથના સુપરસ્ટાર યશ આ દિવસો તેમની ફિલ્મ KGF 2 ને લઈને સતત ચર્ચામાં છે તેમની આ ફિલ્મમા% અત્યાર સુધી બૉક્સ ઑફિસ પર ઘણા રેકાર્ડસ તેમના નામે કરી લીધા છે

તાજેતરમા તેમના ભવિષ્યને લઈને મીડિયાએ એક એસ્ટ્રોલૉજરથી વાત કરી બેંગલોરની રહેતા એસ્ટ્રોલોજર પંડિત જગન્નાથ ગુરૂજીએ યશની આવનારી લાઈફને વિશે લઈને ભવિષ્યવાણી કરી છે તેણે કહ્યુ છે કે યશ ખૂબ મેહનતી ઈમાનદાર અને પૉઝિટિવ માણસ છે અને આવનારા સમયમાં તે બૉલીવુફ કિંગ શાહરૂખ ખાનની રીતે યુનિવર્સલ સ્ટાર બની શકે છે. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

તાપસી પન્નૂએ શેયર કર્યો ફિલ્મ "શાબાશ મિટ્ટૂ" નો પોસ્ટર બ્વાયફ્રેડ મેથિયાસએ કરી દીધુ આ કમેંટ