rashifal-2026

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

કોરોના સંક્રમિત થયા રણધીર કપૂર મુંબઈ હોસ્પીટલમાં દાખલ

randhir kapoor
, ગુરુવાર, 29 એપ્રિલ 2021 (18:35 IST)
આખા દેશમાં કોવિડનો હાહાકાર જોવા મળી રહ્યુ છે તેથી બોલીવુડમાં તેનો કહેર છે. તાજેતરમાં ઘણા સિતારા કોવિડની ચપેટમાં આવ્યા છે અને હવે આ લિસ્ટમાં રણધીર કપૂરનો પણ નામ શામેલ થઈ ગયો છે. 74 વર્ષના રણધીર કોરોનાવાયરસથી સંક્રમિત છે. 
હોસ્પીટલમાં દાખલ 
જણાવીએકે રણધીર કપૂર પણ કોવિડની ચપેટમાં આવી ગયા છે. 74 વર્ષીય રણધીરને મુંબઈના કોકિલાબેન હોસ્પીટલમાં દાખલ કરાવ્યુ છે. રણધીરના કોવિડ સંક્રમિત થવા અને હોસ્પીટલમાં દાખલ થવાથી કપૂર પરિવારના ફેંસ ખૂબ પરેશાન થઈ ગયા છે. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

પ્રિયંકા ચોપડાએ યૂએસ પ્રેસિડેંટ joe Bidena થી તરત વેક્સીન મોકલવાની અપીલ- લખ્યુ મારા દેશની સ્થિતિ ખરાબ છે.