Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Tuesday, 1 April 2025
webdunia

રાજ કપૂરની પત્ની કૃષ્ણા રાજ કપૂરનો નિધન, 87ની ઉમ્રમાં લીધી અંતિમ શ્વાસ

રાજ કપૂરની પત્ની કૃષ્ણા રાજ કપૂરનો નિધન
, સોમવાર, 1 ઑક્ટોબર 2018 (11:41 IST)
બૉલીવુડના શોમેન કહેવાતા એકટર રાજ કપૂરની પત્ની કૃષ્ણા રાજ કપૂરમો આજે સવારે 4 વાગ્યે નિધન થઈ ગયો. કૃષ્ણા રાજ કપૂર 87 વર્ષની હતી. 
જાણકારી મુજબ એ પાછલા કેટલાક સમયથી બીમાર હતી. જેના કારણે તેને હોસ્પીટલમાં ભરતી કરાવ્યું હતું. આ ખબર પછી બૉલીવુડમાં શોકની લહર છે. જણાવીએ કે રાજ કપૂરએ વર્ષ 1946માં કૃષ્ણા રાજ કપૂરથી લગ્ન કરી હતી. તેની ત્રણ દીકરા ઋષિ કપૂર, રણધીર કપૂર, રાજીવ કપૂર અને બે દીકરી રિતુ નંદા રીમા કપૂર છે. 
નિધનની ખબર સાંભળી એક્ટ્રેસ રવીના ટંડનએ ટ્વિટર પર લખ્યું કે પરિવારની સાથે અમારી સંવેદના છે. એક યુગનો અંત થયું.  ભગવાન હિમ્મત આપે આને આત્માને શાંતિ આપે. 
 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

બિકનીમાં અનૂપને રિઝાવ્યો અને બધાની સામે જસલીનએ કર્યો કિસ