rashifal-2026

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Priyanka Nick Daughter - પ્રિયંકા ચોપડા અને નિક જોનસની દીકરીનો થયુ નામકરણ જાણો દેશી કે અંગ્રેજી છે નામ

Priyanka Nick Daughter
પ્રિયંકા ચોપડા (Priyanka Chopra) અને નિક જોનસ (Nick Jonas) ની ના ઘરે નાનકડી પરી આવી છે. નિક અને પ્રિયંકાએ તેમની દીકરીના જન્મની જાણકારી ઈંસ્ટાગ્રામ પોસ્ટથી આપી હતી. આ વચ્ચે સમાચાર આવ્યા છે કે પ્રિયંકા અને નિકની આ નાનકડી પરીને તેમનો નામ મળી ગયો છે. 
 
 પ્રિયંકા ચોપડા અને નિક જોનસની દીકરીનો નામ માલતી મેરી ચોપડા જોંસ (Malti Marie chopra jonas) રાખ્યુ છે બન્ને આ નામ તેમના તેમના ધર્મ મુજબથી તેમની દીકરી માટે પસંદ કર્યુ છે.  

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ગુટખા કંપનીની એડ માટે અક્ષય કુમારે માંગી માફી, કહ્યું- હું ફરી ક્યારેય નહીં આવું