Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Birthday - પ્રીતમએ આ 10 પાર્ટી નંબરના ગીતોથી તેની કરિયર બનાવ્યા, ત્યારબાદ બૉલીવુડને આપ્યુ અરિજીત સિંહ

Birthday - પ્રીતમએ આ 10 પાર્ટી નંબરના ગીતોથી તેની કરિયર બનાવ્યા, ત્યારબાદ બૉલીવુડને આપ્યુ અરિજીત સિંહ
, સોમવાર, 14 જૂન 2021 (09:41 IST)
બોલિવૂડના જાણીતા સંગીતકાર કંપોઝર પ્રીતમ ચક્રવર્તી આજે તેનો જન્મદિવસ ઉજવી રહ્યા છે. પ્રીતમ ચક્રવર્તીને મ્યુજિકની દ્રષ્ટિએ બોલીવુડની હિટ મશીન કહેવામાં આવે છે.છે. જ્યાં તેણે ઘણા બિગ બજેટ ફિલ્મોમાં તેમના મ્યુજિકથી બધાનો મનોરંજન કર્યુ છે. પછી તે તાજેતરમાં રિલીજ થઈ ફિલ્મ "લૂડો" હોય કે પછી શાહરૂખની ફિલ્મ "દિલવાલે" પ્રીતમએ શરૂઆતથી જ તેમના કામ પર વધારે ધ્યાન આપ્યુ છે. તે શરૂઆતથી જ તેણે પોતાના કામ પર વધુ ધ્યાન આપ્યું છે. તે શરૂઆતથી ખૂબ જ ઓછા રિયાલિટી શોનો ભાગ રહ્યો છે.
 
આટલું જ નહીં, આ ખૂબ ઓછા લોકો જાણે છે કે તે અરિજીત સિંહને બોલિવૂડમાં ગીત ગાવાના અવસર પણ પ્રીતમએ જક આપ્યો હતો. પ્રીતમએ તેણે મુંબઈમાં રોકીની મ્યુજિકને સારી રીતે સલજવાની કળા શીખડાવી. અરીજીતએ પ્રીતમની સાથે 10 વર્ષ કામ કર્યું છે. તેની કરિયરમાં પ્રીતમ પર ગીતની ધુન ચોરી કરવાનો પણ આરોપ લગાવ્યા હતા. પરંતુ તેણે આ તરફ ધ્યાન આપ્યું નહીં. આ આરોપો લાગ્યા પછી, તેણે ઘણી કૉપીરાઇટ ધૂન માટે પૈસા પણ ચૂકાવ્યા છે. પરંતુ ક્યારે તેને મોટો મુદ્દો ન બનાવ્યા. તેણે શરૂઆતથી જ તેના કામ પર ઘણું ધ્યાન આપ્યું છે. જેના કારણે તેને ઘણા સન્માન પણ મળ્યા છે.
 
પ્રીતમ ચક્રવર્તીનાં 10 પાર્ટી નંબરનાં ગીતો સાંભળો
પ્રીતતમ એક બંગાળી પરિવારથી છે. તેણે કોલકાતામાં અભ્યાસ કર્યો. પ્રીતમ પ્રખ્યાત સંગીત શિક્ષક પ્રબોધ ચક્રવર્તીના પુત્ર છે. જેના કારણે તેણે ઘરની અંદર સંગીતનું શિક્ષણ મળી ગયુ હતું. જાન્યુઆરી 1993 માં, પ્રીતમ સાઉન્ડ રેકોર્ડિંગ અને સાઉન્ડ એન્જિનિયરિંગના કોર્સ માટે પૂણેની ફિલ્મ એન્ડ ટેલિવિઝન સંસ્થામાં દાખલો લીધું. અહીંથી અભ્યાસ પૂરો કર્યા પછી તે મુંબઇ આવી ગયા અને ખૂબ સંઘર્ષ કર્યા પછી આજે તે એક મોટા મ્યુઝિક ડાયરેક્ટર બની ગયો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, તેમણે આજ સુધી 200 થી વધુ ફિલ્મોમાં પોતાનું જોરદાર સંગીત આપ્યું છે. આટલું જ નહીં તે સતત તેના સંગીતમાં અનેક ઈનોવેશન કરતા રહે છે. જેના કારણે તેને ફિલ્મ્સના ડિરેક્ટર ઘણા પસંદ કરે છે. અનુરાગ બાસુ પ્રીતમના કામ માટે દિવાના છે. તેમના ફિલ્મ બરફી માં પ્રિતમે જે સંગીત આપ્યું તે હજી ચર્ચામાં છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

સોનચિડિયાના કિસ્સો યાદ કરી ઈમોશનલ થયા મનોજ વાજપેયી બોલ્યા- વિશ્વાસ નથી હોતુ, સુશાંત