Publish Date: Wed, 17 May 2017 (11:24 IST)
Updated Date: Wed, 17 May 2017 (11:35 IST)
ફિલ્મ 'બાહુબલી'ને ભારતમાં જ નહી પણ વિદેશોમાં પણ લોકપ્રિયતા મળી છે. ફિલ્મના બધા કેરેક્ટર ભલે એ બાહુબલી હોય કે કટપ્પા હોય કે પછી શિવગામી - ફેંસ તરફથી બધાને પ્રેમ મળ્યો છે. હવે ફિલ્મમાં શિવગામી અને કટપ્પાનો રોલ ભજવનારા રામ્યા કૃષ્ણન અને સત્યરાજને એક ટેક્સટાઈલ કંપની તરફથી એક એડવર્ટિજમેંટ મળ્યુ છે. જેમા બંને કપલ બન્યા છે.
આ એડવર્ટિજમેંટ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.
'બાહુબલી'માં શિવગામી મહિષ્મતી રાજ્યની પૂર્વ રાણીના પાત્રમાં છે અને કટપ્પા એક ગુલામના રોલમાં છે.