rashifal-2026

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

પૂનમ પાંડે એ રાજ કુંદ્રા સાથે કૉન્ટ્રેક્ટ કરવાની ના પાડી તો તેનો પર્સનલ નંબર કર્યો લીક અને લખ્યુ - મને કોલ કરો હુ તમારા માટે કપડા ઉતારીશ

raj kundra
, ગુરુવાર, 22 જુલાઈ 2021 (16:13 IST)
શિલ્પા શેટ્ટીના પતિ અને બિજનેસમેન રાજ કુંદ્રા વિવાદોમાં ઘેરાયેલા છે. સોમવારની રાત્રે રાજ કુંદ્રાને પોર્ન ફિલ્મો બનાવવાના આરોપમાં મુંબઈ પોલીસએ ધરપકડ કરી લીધી હતી. જણાવી રહ્યુ છે કે રાજ્ક કેટલાક મોબાઈલ એપ્સની મદદથી ફિલ્મોને પબ્લિશ કરતા હતા. 
 
રાજ કુંદ્રાની ધરપકડ પછી 23 જુલાઈ સુધી કોર્ટ કસ્ટડીમાં મોકલી દીધુ છે. પ આ પહેલીવાર નથી રાજ પર આવા આરોપ લાગ્યા છે. 2019માં પૂનમ પાંડેએ રાજ કુંદ્રા પર દગાખોરીનો કેસ દાખલ કરવામાં આવ્યુ હતું. હવે તેણે રાજ કુંદ્રાને લઈને ઘણા મોટા ખુલાસા કર્યા છે. 
 
પૂનમ પાંડેનો રાજ કુંદ્રાના પોર્ન કેસથી સીધો કનેક્શન માનવામાં આવી રહ્યો છે. પૂનમએ કહ્યુ હતુ કે 2019માં રાજ કુંદ્રાએ તેને ધમકી આપી હતી. તેણે જણાવ્યુ કે 2019મકં બન્નેના વચ્ચે લઈને બોલચાલ થઈ હતી. જે પછી તેનો કાંટ્રેક્ટ રદ્દ થઈ ગયુ હતું. પણ રાજ અને તેના સાથીઓએ પૂનમને ધમકી આપી કે નવો કૉંટ્રેક્ટ સાઈન કરો, જેમાં તે જ્યારે ઈચ્છે તેનાથી કામ લઈ શકે છે નહી તો પૂનમના પર્સનલ સામાનને લીક કરી દેવાશે. 
 
પૂનમએ આ પણ જણાવ્યુ કે રાજ કુંદ્રાએ તેના ફોન નંબરને લીક કર્યો હતો અને તેની સાથે મેસેજ નાખ્યુ હતુ કે- હુ તમારા માટે સ્ટ્રીપ કરીશ. તેણે કહ્યુ, "જયારે મે તેમના કાંટ્રેક્ટને ના પાડી દીધી તો તેણે મારુ નંબર ઈંટરનેટ પર લીક કરી દીધુ હતું. તેની સાથે મેસેજ નાખ્યુ- મને કોલ કરો હુ તમારા માટે કપડા ઉતારીશ (સ્ટ્રીપ)
 
તેમજ IANS સાથે એક વીડિયો મેસેજમાં કહ્યુ, "જ્યારે મે કોંટ્રેક્ટ સાઈન કરવાની ના પાડી તો તેણે મારુ ફોન નંબર લીક કરી દીધુ. તેની સાથે મેસેજ હતો- મને કૉલ કરો હું સ્ટ્રીપ કરીશ. તેણે મારા પર્સનલ નંબરની સાથે આવુ કર્યુ હતું. મને યાદ છે મારુ ફોન સતત વાગી રહ્યો હતુ. મને દુનિયાભરથી કૉલ આવી રહ્યા હતા. સાથે જ ધમકી ભરેલા મેસેજ પણ મળી રહ્યા હતા. 
 
પૂનમએ આ પણ કહ્યુ કે રાજ કુંદ્રાએ તેનો નંબર લીક કર્યા પછી તે છુપાઈ ગઈ હતી. તેણે કહ્યુ, "હુ ઘરે નહી હતી. મે એક ભગોડાની જેમ રહેતી હ્જતી. મને લાગી રહ્યુ હતુ કે જેમ મેસેક મને મળી રહ્યા હતા, મારી સાથે કઈક થઈ જશે. કેટલાક લોકોએ લખ્યુ હતુ- મને ખબર છે કે તમે ક્યાં છો. આ ડરામણો હતો. 
 
પૂનમએ આ કહ્યુ કે "મે આ વાત મારા વકીલના ના પાડ્યા છતાંય બોલી રહી છુ કારણકે રાજ કુંદ્રાએ જો મારી સાથે આવુ કરી શકે છે તે પણ હુ ઓળખાતી છુ, તો તે બીજાઓની સાથે શું કરી રહ્યો હશે. હુ છોકરીઓથી અરજ કરુ છુ કે સામે આવો અને જો તમારી સાથે આવુ કઈક થયુ છે તો આવાજ ઉઠાવો. 
 
જ્યારે સોમવારે રાજ કુંદ્રાની ધરપકડ થઈ હતી. ત્યારે પૂનમ પાંડેએ કહ્યુ હતુ કે તે તેમનો પર્સનલ ટ્રામા વિશે વાત કરવા નહી ઈચ્છે પણ મારુ દિલ શિલ્પા શેટ્ટી અને તેમના બાળકો માટે પરેશાન છે. પૂનમએ કહ્યુ હતુ શિલ્પા શેટ્ટી અને તેમના બાળકોની શુ સ્થિતિ હશે હુ વિચારી પણ નહી શકીશ. તો મે મારા ટ્રામાને હાઈલાઈટ કરવા માટે આ અવસર મૂકૂ છું. 
 
વાત કરીએ 2019ના પૂનમ પાંડે દ્વારા ફાઈલ કરેલ કેસની તો પૂનમથી કુંદ્રા અને તેમન સાથી Armsprime Media  કંપનીના વિરૂદ્દ કેસ દાખલ કર્યો હતો.  Armsprime Media કંપની પૂનમ પાંડેના એપને હેંડલ કરતી હતી. પૂનમનો આરોપ હતો કે તેમનો આરોપ હતો કે તેમના કાંટ્રેક્ટ પૂરા થતા સિવાય રાજ અને તેમના સાથી ગેરકાયદેસર રીતે તેમના વીડિયોને ઉપયોગ કરી રહ્યા છે. 
 
પૂનમએ કહ્યુ ક એ તેની બોલચાલ પછી તેમની કેટલીક ફોટા લીક કરાઈ હતી. તેનો અંજામ આ થયુ કે તેને અશ્લીલ કૉલ્સ આવવા લાગ્યા હતા. ફેબ્રુઆરીમાં આ વિશે વાત કરતા રાજ કુંદ્રાએ કહ્યુ હતુ કે તેણે  Armsprime Mediaને ડિસેમ્બર 2019માં મૂકી દીધુ હતું અને તે આ કેસથી દૂર છે. 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Armaab Malik- અરમાન મલિક એક ભારતીય પ્લેબેક સિંગર, સંગીત લેખલ અને એક્ટર