Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Pk પર લાગ્યો પ્રતિબંધ !

Pk પર લાગ્યો પ્રતિબંધ !
જલંધર , શુક્રવાર, 26 ડિસેમ્બર 2014 (17:34 IST)
આમિર ખાનની ફિલ્મો થિયેટરમાં આવે તે પહેલાં જ કોઈ ને કોઈ વિવાસ સપડાઈ જાય છે.આ પહેલાં પણ આમિરની ફિલ્મ "ફના' પણ રિલીઝ થવા પહેલાં વિવાદમાં ફસાઈ હતી. તો હાલમાં પીકે ફિલ્મ પર સુપ્રિમકોર્ટ પ્રતિબંધ લગાવવાનો આદેશ આપ્યો છે. ઘણા સોશિયલ મીડિયા પર આ ખબર ફેલાઈ ચૂકી છે. આ ફિલ્મ જોયા બાદ લોકોને પ્રતિક્રિયા તેને બંધ કરવા માટે વધી રહી છે. 
 
સૂત્રોના જણાવ્યા મુજબ હાલમાં જ રીલીઝ થયેલી ફિલ્મ પીકેને બંધ કરવા માટે વિરોધ કરાઈ રહ્યો છે. શિવસેનાના કાર્યકર્તાઓ દ્વ્રારા સિનેમાઘરોમાં હલ્લાબોલ કરવામા6 આવી રહ્યો છે. જેને કારણે પીકેમે બંધ કરવામાં આવી છે. ફિલ્મમાં હિન્દુ દેવી-દેવતાઓ અંગે ટીપ્પણી કરવામાં આવી રહી છે. ભગવાનની મજાક ઉડાવી રહ્યા છે. અને અપમાન કરવામાં આવી રહ્યું છે. 
 
જેને લઈને પોલીસ કેસ પણ કરવામાં આવ્યો છે. પોલીસે હ ઇન્દુધર્મના લોકોની લાગણીને ઠેસ પહોંચાડવાને કારણે ફિલ્મના ડાયરેકટર રાજકુમાર હિરાની આમિર ખાન વિધુ વિનોદ પર કેસ દાખલ કર્યો છે. ભારતીય દંદ સંહિતા 195 એ મુજબ કેસ કરવામાં આવ્યો છે. 
 

Share this Story:

Follow Webdunia gujarati