Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

પૂનમના હીરો બનવા બેતાબ છે 25 હજાર યુવકો

પૂનમના હીરો બનવા બેતાબ છે 25 હજાર યુવકો
, બુધવાર, 27 મે 2015 (14:54 IST)
ફિલ્મ નિર્માતા સુરેશ નકુમનુ કહેવુ છે કે તેમની આગામી ફિલ્મ 'હેલન' માં અભિનેત્રી પૂનમ પાંડેયની જોડીદાર શોધવા માટે કૌન બનેગા પૂનમ કા હીરો  નામથી રાખવામાં આવેલી હરિફાઈએ 25000થી વધુ લોકોને આકર્ષિત કર્યા. 
 
નકુમે જણાવ્યુ કે કૌન બનેગા પૂનમ કા હીરો હરીફાઈને જે રીતે પ્રતિક્રિયા મળી છે તે ફિલ્મની ટીમ માટે સુખદ અહેસાસથી ઓછુ નથી. અહી સુધી કે મેં શૂટિંગ શરૂ થતા પહેલા કોઈ બોલીવુડ ફિલ્મને લઈને પણ આ પ્રકારની પ્રતિક્રિયા ક્યારેય નથી જોઈ. 
 
તેમણે કહ્યુ કે પૂનમના જોડીદાર બનવાના પ્રયત્નમાં કરવાના ક્રમમાં તેમના 25,000થી વધુ ફોલોઅર્સે પોતાની વીડિયો અને ઑડિયો ક્લિપ અપલોડ કરી. 

Share this Story:

Follow Webdunia gujarati