Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Friday, 18 April 2025
webdunia

નુસરત જહાં પ્રેગ્નેંટ છે અને પતિ નિખિલને કઈક ખબર નથી.... તસ્લીમા નસરીનએ TMC સાંસદને લઈને લખ્યો આ ચોકાવનાર પોસ્ટ

Nusrat jahan
, મંગળવાર, 8 જૂન 2021 (15:01 IST)
તૃણમૂલ કાંગ્રેસ (ટીએમસી) સાસંદ અને સોશિયલ મીડિયા સેંશેસન નુસરત જહાંની પ્રેગ્નેંસીને લઈને સોશિયલ મીડિયા પર ઘણી ખબરો ચાલી રહી છે. આ લઈને બાંગ્લાદેશી લેખિલા તસ્લીમા નસરીન એક લાંબુ ફેસબુક પોસ્ટ લખ્યુ છે. આ પોસ્ટ બાંગ્લામાં છે. આ તસ્લીમા નસરીનએ આ પોસ્ટમાં નુસરત જહાંની પ્રેગ્નેંસી તેમના પતિથી સંબંધોમાં વિવાદક અને તેમના એકસ્ટ્રા મેરિયલ અફેયર વિશે લખ્યુ છે. 
 
તસ્લીમા નસરીનએ તેમની પોસ્ટમાં લખ્યુ છે "નુસરત જહાંની ખબર ધ્યાન ખેંચવનારી છે" તે પ્રેગ્નેંટ છે તેમના પતિ નિખિલને તેના વિશે ખબર નથી. બન્ને છેલ્લા છ મહીનાથી જુદા છે. પણ નુસરત એક્ટર યશની સાથે પ્યારમાં છે લોકો અંદાજો લગાવી રહ્યા છે કે નુસરતના થનાર બેબીનો પિતા યશ છે. મને ખબર નથી કે આ સત્ય ખબર છે કે અફવાહ પણ જો આવુ હોય છે તો આ નિખિલ અને નુસરત માટે સારું હશે કે તે તલાક લઈ લે? 
 
લગ્ન પર થઈ હતી ખુશી 
તસ્લીમા નસરીને આગળ લખ્યુ  "જ્યારે નિખિલ અને નુસરતના લગ્ન થઈ હતી હુ ખૂબ ખુશ હતી જેવી ખુશી મને શ્રીજીત અને મિથિલાના લગ્ન થતા પર થઈ હતી" કારણ કે હું સેક્યુલરિજ્મ પર વિશ્વાસ કરે છે તે આત્મવિશ્વાસ અને સ્વાવલંબથી ભરપૂર છે જો તમે આત્મનિર્ભર અને જાગરૂક છો અને તમારી પાસે પૂરતો આત્મ્વિશ્વાસ અને આત્મ સમ્માન છે તો તમે તમારા બાળકના ગાર્જિયન થઈ શકો છો કોઈ તેમની ઓળખમાં 
તેમના બાળકની પરવરિશ કરી શકે છે. 
 
શું ફરીથી લગ્ન કરશે નુસરત 
તસ્લીમા નસરીન એ આગળ લખ્યુ "પુરૂષો પર નિર્ભર થવાની જરૂર નથી. નિખિલ અને યશમાં શું અંતર છે. પુરૂષ આખરે પુરૂષ છે. એક ને મૂકી બીજાથી લગ્ન કરવામાં શું સુખ છેૢ બીજી ઝેરીલી જીવનથી બચવા માટે શું તમને ફરીથી લગ્ન કરવુ પડશે. પછી આ દોડ ખત્મ નહી થશે. મનપસંદ વ્યક્તિ પણ મેળ નહી થાય. સ્વતંત્ર મહિલાને વાંછિત પુરૂષ કલ્પનામાં જીત્યો છે. વાસ્તવિકતામાં નથી. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

HBD: શિલ્પા શેટ્ટીએ એક નાનકડી જાહેરાતથી કેરિયરની કરી હતી શરૂઆત, જન્મદિવસ પર જાણો 10 ખાસ વાતો...