Publish Date: Thu, 26 Sep 2019 (11:41 IST)
Updated Date: Thu, 26 Sep 2019 (11:45 IST)
ભોજપુરી એક્ટ્રેસ મોનાલિસા ઈંસ્ટાગ્રામ પર સતત ફોટો અપલોડ કરતી રહે છે. તાજેતરમાં તેને કેટલાક ફોટો અપલોડ કર્યા આ ફોટામાં મોનાલિસાનો હૉટ અવતાર નજર આવી રહ્યું છે.
મોનાલિસાના આ ફોટા ખૂબ પસંદ કરાઈ રહ્યા છે.