Publish Date: Sun, 29 Sep 2019 (10:04 IST)
Updated Date: Fri, 04 Oct 2019 (15:32 IST)
બૉલીવુડ એક્ટ્રેસ મલાઈકા અરોડા તેમના સ્ટાઈલ સ્ટેટમેંટ માટે ઓળખાય છે. 45 વર્ષની ઉમ્રમાં પણ મલાઈકા જે રીતે પોતાને મેંનટેન કર્યું છે તે સાચે વખાણભર્યું છે
તાજેતરમાં મલાઈકા અરોરા વોગ બ્યૂટી અવાર્ડસમાં ખૂબ હૉટ અંદાજમાં પહોંચી. મલાઈકા આ અવાર્ડ શોમાં વ્હઋ કલરનો ડીપ એંડ બ્રાડ નેક ગાઉન પહેરીને પહોંચી હતી.
તેમના આ ખૂબ ગ્લેમરસ ગાઉનની સાથે મલાઈકાએ ડાર્ક લિસ શેડ યૂજ કરી હતી. તે સિવાય કોઈ પણ જ્વેલરી કેરી નહી કરી હતી.
મલાઈકાએ અવાર્ડ શોમાં જવાથી પહેલા એક ફોટોશૂટ કરાવ્યુ છે તેની ફોટા સોશિયલ મીડિયા પર શેયર કરી છે. મલાઈકાની આ ફોટા તેમના ફેંસને પણ બહુ પસંદ આવી રહી છે.
webdunia
Publish Date: Sun, 29 Sep 2019 (10:04 IST)
Updated Date: Fri, 04 Oct 2019 (15:32 IST)