ફેમસ બૉલીવુડ અભિનેત્રી કરી રહી છે બીજા લગ્ન - ફેમસ બૉલીવુડ અભિનેત્રી કરી રહી છે બીજા લગ્ન - બ્વાયફ્રેડ સાથે માહિતા ખાના સેપ્ટેમ્બર 2023માં લગ્ન કરશે. બીજા લગ્ન કરશે માહિરા, તેમના બ્વાયફ્રેડનો નામા સલીમ કરીમ છે.
રિપોર્ટસની માનીએ તો માહિરા ખાન બીજા લગ્ન કરી રહી છે. માહિરા તેમના બ્વાયફ્રેડ સાથે આ વર્ષે સેપ્ટેમબર 2023માં લગ્ન કરશે. માહિરાના બ્વાયફેર્ડનો નામ સલીમ કરીમ છે. માહિરા અને સલીમા એક બીજાને ઘણા સમયથી ડેટ કરી રહ્યા છે. '
કહેવામાં આવી રહ્યુ છે કે માહિરા તેમના લાંગટાઈમ બ્વાયફ્રેંડ સલીમ કરીમની સાથે લગ્ન કરવા માટે પૂર્ણ રીત તૈયાર છે. કથિત રીતે બન્ને સેપટેમ્બર 2023માં લગ્ન કરશે.
કોણ છે સલીમ કરીમ
જણાવવામાં આવી રહ્યુ છેકે માહિરા ખાના ઘણા વઋષોથી સલીમ કરીમ સાથે રિલેશનશિપમાં છે. તેણે તેમના સંબંધને દુનિયાની નજરથી છુપાવીને રાખ્યો છે. પણ બન્ને ઘણા ઈવેંટસા અને મિત્રો સાથે ફોટામાં સાથે જોવાયા છે. સલીમ વિશે જણાવીએ કે તે એક બિજનેસમેન છે.