Publish Date: Thu, 29 Jun 2017 (13:14 IST)
Updated Date: Thu, 29 Jun 2017 (13:33 IST)
સંજય દત્તે જેલમાં લાંબી સજા કાપી છે અને હવે તે જીંદગીની મજા લઈ રહ્યા છે. આ સમયે તેઓ પોતાના પરિવાર સાથે વિદેશમાં રજાઓ ગાળી રહ્યા છે. સંજય દત્તની પત્ની માન્યતા દત્ત સ્ટાઈલિશ રીતે રહે છે. તેણે પોતાના ઈસ્ટાગ્રામ પર કેટલાક ફોટો પોસ્ટ કર્યા છે. રેડ સ્વિમિંગ કૉસ્ટ્યૂમમાં તે ખૂબ જ હોટ લાગી રહી છે. આ તસ્વીરને તેણે કેપ્શન આપ્યુ છે - સિંપલી રેડ.. કેટલક વધુ ફોટા જુઓ આગળની સ્લાઈડમાં... (Photo: Instagram)