Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

અમિતાભની નાતિન નવ્યા નવેલીનો બિકિની ડાંસ (વીડિયો)

અમિતાભની નાતિન નવ્યા નવેલીનો બિકિની ડાંસ (વીડિયો)
, મંગળવાર, 7 જૂન 2016 (11:54 IST)
અમિતાભ બચ્ચનની નાતિન નવ્યા નવેલી પોતાની બિંદાસ અદાઓને કારણે સતત ચર્ચાઓમાં રહે છે. પોતાના મિત્રો સાથે કરવામાં આવેલ પાર્ટીઓનો ફોટો તે ઈંસ્ટાગ્રામ દ્વારા શેયર કરે છે. તાજેતરમાં તે પોતાના મિત્રો, જેમા શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાન પણ સામેલ છે, સાથે ફુકેટ ગઈ અને ત્યાં બિકિની ડાંસ કર્યો.  એવુ કહેવાય છે કે નવ્યા ટૂંક સમયમાં જ બોલીવુડમાં એંટ્રી કરશે. 

 
નવ્યા નવેલીના ડાંસનો વીડિયો જોવા આગળ ક્લિક કરો 
 

 

 
(વીડિયો સાભાર - યુ ટ્યુબ) 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ગુજરાત ટુરીઝમ - ગુજરાતમાં એવા ધોધ જ્યા વરસાદની મજા લો