Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Laal Singh Chaddha New Song: આમિર ખાનની ફિલ્મનો નવુ ગીત મે કિ કરાં થયુ રિલીઝ આ હૉલીવુડ ફિલ્મના જેવુ જોવાઈ રહ્યુ પોસ્ટર

Laal Singh Chaddha New Song: આમિર ખાનની ફિલ્મનો નવુ ગીત મે કિ કરાં થયુ રિલીઝ આ હૉલીવુડ ફિલ્મના જેવુ જોવાઈ રહ્યુ પોસ્ટર
, ગુરુવાર, 12 મે 2022 (14:03 IST)
Main Ki Kaaran Song Out: આમિર ખાનની મોસ્ટ અવેટેફ ફિલ્મ લાલ સિંહ ચડ્ઢા  (Laal Singh Chaddha) નો બીજુ ગીત મે કી કરા (Main Ki Kaaran) રિલીઝ થઈ ગયુ છે. આમિર ખાન પ્રોડ્કશસની તરફથી આ ગીતને લઈને ગયા કેટલાક દિવસોથી સોશિયલ મીડિયા પર પોસ્ટ શેયર કરાઈ રહ્યા હતા.

હવે ફાઈનલી ગીતે રિલીઝ થઈ ગયુ છે અને તેની સાથે લખ્યુ છે તો તમે પણ સાંભળિ અને તમારા પ્રથમ પ્રેમને યાદ કરો. ફિલ્મના ગીતને તમે રેફ એફએમ અને બીજા પ્લેટફાર્મ પર પણ સાંભળી શકો છો. આમિર ખાન પ્રોડ્ક્શનસની તરફથી આ ગીતના પોસ્ટર શેયર કર્યા છે. આ પોસ્ટર ખૂબ સુંદર છે ને હૉલીવુડને ફિલ્મ ફોરેસ્ટ ગંપથી મેળ કરે છે. 


Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

#StopRuiningAnupamaની ટ્રોલિંગનો ઉત્સવ ઉજવી રહ્યા છે મેકર્સ, શુ જલ્દી બંધ થઈ જશે આ શો ?