Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Kiss Scene-કિસિંગ સીનથી પરહેજ નહી કરતી આ 5 અભિનેત્રીઓ, નંબર 3 કરે છે ખૂબ કિસિંગ સીન

Kiss Scene-કિસિંગ સીનથી પરહેજ નહી કરતી આ 5 અભિનેત્રીઓ, નંબર 3 કરે છે ખૂબ કિસિંગ સીન
, મંગળવાર, 24 માર્ચ 2020 (12:42 IST)
આખી દુનિયાની ફિલ્મોમાં જ્યારે પણ કોઈ રોમાંટિક સીન આવે છે તો તેમાં એક કિસિંગ સીન જરૂર હોય છે. મિત્રો આજે અમે તમને બૉલીવુડની એવી જ અભિનેત્રીઓ વિશે જણાવી રહ્યા છે કે કિસીંગ સીન કરવા પર કદાચ ના નહી કરે
1. જહ્નાવી કપૂર- જહ્નાનવી કપૂર કે બૉલીવુડની મશહૂર અભિનેત્રી સ્વર્ગવાસી શ્રીદેવીની દીકરી છે ફિલ્મ ધડકથી બોલીવુડમાં એંટ્રી લીધી. તેનો કહેવું છે કે તેને કિસિંગ સીનથી કદાચ કોઈ પ્રોબ્લેમ
નહી અને તેની ફિલ્મ ધડકમાં ઘણા કિસિંગ સીન છે.
 
2. કંગણા રાણાવત - બૉલીવુડમાં ખૂબ સ્ટ્રગલ પછે પહોચી કંગના રણાવતને પણ કિસિંગ સીન કરવામાં કોઈ પ્રોબ્લેમ નથી.
 
3. ચિત્રાગંદા- ઘણા બધી ફિલ્મોમાં લાંબા કિસિંગ સીન કરી અભિને ચિત્રાંગદાને પણ કિસીંગ સીનથી કોઈ પ્રોબ્લેમ નથી. ભલે કેટલા પણ રીટેક થઈ જાય તે હમેશા જ તૈયાર રહે છે.
 
4. આલિયા ભટ્ટ- ખૂબ ઓછી ઉમ્રમાં બૉલીવુડમાં નામ કરી અભિનેત્રી આલિયા ભટ્ટ પણ આ લિસ્ટમાં ચોથા નંબર પર આવે છે. ઘણા ફિલ્મોમાં કિસિંગ સીન આપી આલિયાને પણ કિસિંગ સીનથી પ્રોબ્લેમ નથી.
 
5. જરીન ખાન- બૉલીવુડ બૉલીવુડની ખૂબ જૂની એકટ્રેસ જરીન ખાનએ પણ પાછલા ઘણા વર્ષોથી ઘણા ફિલ્મોમાં કિસિંગ સીન આપ્યા છે. તેને ખૂબ ઈંટરવ્યૂજમાં કહ્યું છે કે તેને કિસિંગ સીનથી કોઈ પ્રોબ્લેમ નથી.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Happy Birthday Kangana Ranaut: જ્યારે કંગના 'ગેંગસ્ટર' પહેલા એક એડલ્ટ ફિલ્મનો ભાગ બનતાં બચી ગઈ હતી