Festival Posters

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

એક ઈંસ્ટાગ્રામ પોસ્ટથી આટલા રૂપિયા કમાવે છે રિયલિટી સ્ટાર કિમ કર્દાશિયાં

kim kardashian
, મંગળવાર, 7 મે 2019 (12:04 IST)
ઘણા સ્ટાર્સ માટે સોશિયલ મીડિયા પ્લેટફાર્મ પણ પૈસા કમાવવાનો ખાસ સાધન બની ગયું છે. યૂટ્યૂબથી લઈને ઈંસ્ટાગ્રામ સુધી દુનિયા ભરના સેલેબ્સ તેમના ફોલોઅર્સ અને યૂટૂયૂબ વીડિયોજ પર આવેલા વ્યૂજના કારણે સારી કમાણી કરે છે. રિયલિટી સ્ટાર કિમ કર્દાશિયા પણ ઈંસ્ટાગ્રામ પર હમેશા તેમની ખૂબ હૉટ ફોટા પોસ્ટ કરે છે. 
webdunia
કિમ કર્દાશિયાંના લીગલ દસ્તાવેજથી સામે આવ્યું છે કે તેને એક ઈંસ્ટાગ્રામ પોસ્ટ માટે આશરે 3 લાખથી લઈને 5 લાખથી ડાલર્સ એટલે કે 2 થી સાઢા ત્રણ કરોડ રૂપિયા ઑફર હોય છે. 
 
પણ રિપોર્ટ પ્રમાણે આ આંકડા વધીને 1 મિલિયન ડૉલર્સ એટલે આશરે 7 કરોડ રૂપિયા થઈ ગયું છે અને કિમની કંપની જલ્દી જ તેના લીગલ દસ્તાવેજને અપડેટ કરી રહી છે. 
webdunia
Photo : Instagram
કિમ કર્દાશિયાં અમેરિકાના ઓળખીતા નામ છે. ઘણા બધા ટીવી શોના તે ભાગ રહી છે. બિયાંડ દ બ્રેક ડ્રાપડેડ ડિવા અને એંટરટેનમેંટ જેવા ટીવી સીરીજના તે ભાગ રહી છે. કિમ કર્દાશિયાંના ઈંસ્ટાગ્રામ પર 137 મિલિયન ફોલોઅર્સ છે. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

FIR ની ચંદ્રમુખી ચોટાલા છે યોગ દીવાની, ફોટા જોઈ રહી જશો હેરાન