Publish Date: Wed, 27 Oct 2021 (11:35 IST)
Updated Date: Wed, 27 Oct 2021 (11:38 IST)
વિક્કી કૌશલ અને કેટરીના કૈફ છેલ્લા કેટલાક દિવસોથી પોતાના સંબંધોને લઈને ચર્ચામાં છે. પરંતુ હવે બંનેના લગ્નને લઈને નવા સમાચાર સામે આવ્યા છે.
વિક્કી કૌશલ (Vicky Kaushal) અને કેટરિના કૈફ (Katrina Kaif બંનેના વેડિંગ આઉટફિટ ડિઝાઈનર સબ્યસાચી (Sabyasachi) ડિઝાઈન કરશે. આ પહેલા સબ્યસાચીએ દીપિકા પદુકોણ (Deepika Padukone)ના લગ્નનો ડ્રેસ પણ ડિઝાઈન કર્યો હતો. બંને આ વર્ષે નવેમ્બર અથવા ડિસેમ્બરમાં લગ્ન કરી શકે છે.