Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

VIDEO : કેટરીના કૈફે કરી વ્હેલ સાથે સ્વિમિંગ

VIDEO : કેટરીના કૈફે કરી વ્હેલ સાથે સ્વિમિંગ
, શુક્રવાર, 9 જૂન 2017 (16:21 IST)
બોલીવુડ એક્ટ્રેસ કેટરીના કેફ છેલ્લા કેટલાક સમય પહેલા જ ઈંસ્ટાગ્રામ સાથે જોડાઈ છે. જેનાથી ઓછા સમયમાં જ તેના લાખો ફેન અને ફોલોઅર્સ બની ચુક્યા છે.  અને હવે તે ઈંસ્ટાગ્રામ પર પણ ખૂબ એક્ટિવ રહે છે. સાથે જ પોતાના નવા નવા ફોટોઝ અને વીડિયો શેયર કરતી રહે છે.. આ દરમિયાન તાજેતરમાં જ કૈટે પોતાનો એક હોટ ફોટો વીડિયો અપલોડ કર્યો છે.  જેમા અમે બતાવી રહ્યા છીએ.  આ વીડિયોમાં કૈટ સ્વિમ સૂટમાં જોવા મળી રહી છે અને એટલુ જ નહી તે મોટી વ્હેલ સાથે સ્વિમિંગ પણ કરી રહી છે અને એ પણ કોઈપણ જાતના ભય વગર. 
 
ઉલ્લેખનીય છે કે આ વીડિયો કેટરીનાએ સોશિયલ મીડિયા પર અપલોડ કર્યો છે. જેમા કૈટ ખૂબ હોટ લાગી રહી છે. કેટરીનાએ આ વીડિયોમાં કેમેરા તરફ જોઈને હાથ પણ હલાવ્યો છે. તેમા કેટરીના વ્હાઈટ સ્વિમસૂટ પહેરેલ છે અને બતાવી દઈએ કે આ વીડિયો ફિલીપીંસમાં શૂટ કરવામાં આવ્યો છે.  હાલ કૈટ પોતાની ફિલ્મ જગ્ગા જાસૂસના પ્રમોશનમાં લાગે છે... આવો જોઈએ આ વીડિયો..

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Funny jokes-ગુજરાતી હાસ્યની ધમાલ ( see video)