Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

સરોગેસીથી જુડવા બાળકોના પિતા બન્યા કરણ જોહર

સરોગેસીથી જુડવા બાળકોના પિતા બન્યા કરણ જોહર
, રવિવાર, 5 માર્ચ 2017 (11:35 IST)
બોલીવુડ ફિલ્મ મેકર કરણ જોહર 2 જુડવા બાળકોના પિતા બની ગયા છે. તેમાંથી એક છોકરો અને અને એક છોકરી . એ શહરથી બહાર હતા. આ કારણે આ બાબતે તેમાં આ વાત નહી થઈ પણ BMCના અધિકારીઓ મુજબ શુક્રવારે પબ્લિક હેલ્થ ડિપાર્ટમેંટમાં બાળકોના જન્મના પંજીકરણ કરાવી દીધું છે. 
સરોગેસીથી કરણને સિંગલ ફાદર બનવાનો સુખ મેળ્વ્યું છે. BMCની સ્વાસ્થય અધિકારી ડા. પદ્મજા કેસ્કરને જણાવ્યું કે શુક્રવારે બન્ને બાળકના જન્મ પંજીકરણ કરાવ્યું છે. તેમના જન્મ પાછલા મહીનામાં થયું હતું. જન્મ અને મૃત્યુ પંજીકરણ માટે કેંદ્ર સરકારની વેબસાઈટ પર આ વાતની પુષ્ટિ કરી છે. 
 
આ બાળક અંધેરીના મસરાની હોસ્પીટલ પૈસા થયા હતા. આમ તો કરણ અત્યાર સુધી  BMCના બાળકોના નામની જાણકારી નહી આપી છે.  BMCના એક વરિષ્ટ અધિકારી એ જણાવ્યું કે અત્યારે બર્થ રેકાર્ડમાં તેમનો નામ 'બેબી બ્વાય' અને 'બેબી ગર્લ' લખાયું છે. 
 
કરણએ નજીકી મિત્ર શાહરૂખ ખાનના ત્રીજે દીકરા અબરામનો જન્મ પણ આ હોસ્પીટલમાં સરૉગેસી થી થયું હતું.  BMCના અધિકારીઓએ જ્ણાવ્યું કે રજિસ્ટ્રેશન ડિટેલ્સમાં કરણ જોહરના નામ બાળકોના પિતા રીતે દાખ્લ કરેલ છે. પણ મારાના નામનો કૉલમ ખાલી છે. 
 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ગુજરાતી જોક્સ- whatsapp corner in gujarati (મૌન વ્રત)