Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

કંગના રાનોટે સલમાન ખાન સાથે કામ કરવાની ના પાડી !

કંગના રાનોટે સલમાન ખાન સાથે કામ કરવાની ના પાડી !
મુંબઈ. , મંગળવાર, 9 જૂન 2015 (16:47 IST)
બોલીવુડમાં પોતાના હ્રદયસ્પર્શી અભિનય માટે જાણીતી કંગના રનોટ એ  સિલ્વર સ્ક્રીન પર અભિનેતા સલમાન ખાન સાથે કામ કરવાની ના પાડી દીધી છે. બોલીવુડમાં ચર્ચા હતી કે કંગના રાણાવટ ફિલ્મ 'સુલ્તાન' માં સલમાન ખાન સાથે કામ કરતી જોવા મળી શકે છે.  આ પ્રથમ વાર હશે જ્યારે કંગના સલમાન સાથે જોવા મળતી પણ વાત બની શકી નહી. 
 
એવુ કહેવાય રહ્યુ છે કે કંગના રાણાવટે આ ફિલ્મ સાઈન કરવાની ના પાડી દીધી છે. કારણ કે તેમની અને વિશાલ ભારદ્વાજની ફિલ્મ રંગૂન ની ડેટ્સ એક સાથે ક્લેશ થઈ રહી હતી.  તેમણે વિશાલ ભારદ્વાજની આ ફિલ્મ ખૂબ પહેલાથી જ સાઈન કરી હતી. જેમા શાહિદ કપૂર અને સેફ અલી ખાન પણ છે. 

Share this Story:

Follow Webdunia gujarati