Publish Date: Sun, 14 Jul 2019 (08:46 IST)
Updated Date: Sun, 14 Jul 2019 (08:50 IST)
સાઉથની જાણીતી એકટ્રેસ કાજલ અગ્રવાલ બૉલીવુડમાં પણ ધમાલ મચાવી છે. સિંઘમમાં નજર આવી ગઈ કાજલ અગ્રવાલ તેમની ફિલ્મોના સિવાય તેમની હૉટ અદાઓના કારણે પણ લોકપ્રિય છે.
કાજલ સોશિયલ મીડિયા સેંસેશન પણ છે. તેમના સેક્સી અને બોલ્ડ ફોટા સોશિયલ મીડિયા પર છવાયા રહે છે. તાજેતરમાં જ કાજલ અગ્રવાલએ ખૂબજ બોલ્ડ ફોટોશૂટ કરાવ્યું જેના ફોટા સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે.
આ ફોટામાં કાજલનો ખૂબ હોટ અવતાર નજર આવી રહ્યા છે. કાજલના ફેંસને રેફ કલરની ડ્રેસમાં તેમનો આ સેક્સી લુક ખૂબ પસંદ આવી રહ્યું છે.
સોશિયલ મીડિયા પર પાછલા કેટલાક દિવસોથી કાજલ અગ્રવાલ ચર્ચામાં પણ છે. કાજલ અગ્રવાલ વર્ષ 2007માં તેલૂગૂ ફિલ્મ લક્ષ્મી કલ્યાણમથી સાઉથ ઈંડસ્ટ્રીમાં ઓળખ હાસલ કરી. વર્ષ 2007માં તેમની ફિલ્મ ચંદામામા બૉક્સ ઑફિસ પર સુપરહિટ રહી હતી.
ફિલ્મ મગધીરા, સિંઘમ, મે હી રાજા મે હી મંત્રી આ સુપરહિટ ફિલ્મોમાં કાજલ અગ્રવાલ કામ કરી છે. કાજલ જલ્દી જ આવતી ફિલ્મ સીતામાં નજર આવશે.