Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

કેટલું પણ કોમ્પટીશન .. આ બાબતે કોઈ એકટ્રેસ નહી આપી શકે છે કેટ્ને ટક્કર

item songs of katrina kaif

કેટલું પણ કોમ્પટીશન .. આ બાબતે કોઈ એકટ્રેસ નહી આપી શકે છે કેટ્ને  ટક્કર
, બુધવાર, 27 જુલાઈ 2016 (16:10 IST)
ઘણા સમય થી કેટને ફેંસ કાલા ચશ્મા kala chashma ગીતનું ઈંતજાર કરી રહ્યા હતા અને આખરે આ ગીત આવી જ ગયું અને લોકોનું ઈંતજાર ખત્મ થયું. ગીત તો આવતા પહેલા જ આટલી સુર્ખિયો બટોરી લીધી છે આવ્યા પછી તો ગીતનું હીટ થવું જ હતું. કેટરીના અને સિદ્ધાર્થ મલ્હોત્રા આ ગીતમાં જબરદસ્ત લાગી રહ્યા છે અને એમાં કોઈ શક નહી કે આ ગીત આ વર્ષનું મોટું પાર્ટી સોંગ છે જેના પર લોકો ઝૂમી ઉઠશે. કેટરીન કેફના ડાંસ મૂવ્સ પણ ઘણા સારા છે. 
 
 
કાલા ચશ્મા હીત પછી એક વાત તો ક્લીયર છે કે કેટરીન કેફ થી વધારે સારા આયટમ નંબર આપતી બીજી કોઈ એક્ટ્રેસ નથી. પહેલા પણ કેટરીના એ ઘણી ફિલ્મોમાં  એકથી વધું એક પાર્ટી અને આયટમ નંબર આપ્યા છે. કાલા ચશ્માને પણ કેટના બેસ્ટ આયટમ નંબરમાં થી કે ગણાવી શકાય છે. 
 
 

ચિકની ચમેલી 
webdunia

 
શીલા કી જવાની 
webdunia
 

માસા અલ્લાહ 
webdunia

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ગુજરાતી જોક્સ - માં ગુમ થઈ ગઈ