Dharma Sangrah

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ઈલિયાના ડિક્રૂજની હોટ બિકની ફોટાએ વધાર્યુ સોશિયલ મીડિયાનો તાપમાન

bollywood news
, શુક્રવાર, 10 જુલાઈ 2020 (15:32 IST)
બૉલીવુડ એક્ટ્રેસ ઈલિયાના ડિક્રૂજ તેમની અપકમિંગ ફિલ્મ પાગલપંતીને લઈને ચર્ચામાં રહી છે. ફિલ્મોથી ઈતર ઈલિયાના સોશિયલ મીડિયા પર પણ ખૂબ વધારે ચર્ચામાં રહે છે. ઈલિયાનાને ઈંસ્ટાગ્રામ પર 10.8 મિલિયનથી પણ વધારે લોકો ફોલો કરે છે. 
webdunia
ઈલિયાના ડિક્રૂજએ તાજેતરમાં તેમની એક ખૂબ બોલ્ડ ફોટા ફેંસની સાથે શેયર કરી છે. જે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગઈ છે. આ ફોટામાં તે કલરફુલ બિકનીમાં કહર મચાવી રહી છે. 
webdunia
ફોટામાં ઈલિયાના સનબાથ લેવાતી નજર આ ફોટા સાથે ખૂબ મજેદાર કેપ્શન પણ લખ્યુ છે. તેને લખ્યુ મમ્મીએ જ્યારે કહ્યું કે તડકામાં ન સૂવો ટેનિંગ થઈ જશે ત્યાર પછી હું . 
 
ઈલિયાના હમેશા તેમની બિકની ફોટા સોશિયલ મીડિયા પર શેયર કરે છે. થોડા સમય પહેલા ઈલિયાનાએ બ્લૂ બિકનીમાં કઈક આ અંદાજમાં એક ફોટા શેયર કરી હતી. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

પ્રભાસની રાધે શ્યામનુ ફર્સ્ટ લુક રિલીઝ થયુ, પૂજા હેગડે સાથે જોવા મળી રોમાંટિક કેમિસ્ટ્રી