Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Sunday, 30 March 2025
webdunia

વરસાદની ભીની ઋતુમાં જુઓ ઈલિયાના અને વાણીનો Hot અંદાજ

વરસાદની ભીની ઋતુમાં જુઓ ઈલિયાના અને વાણીનો Hot અંદાજ
નવી દિલ્હી. , સોમવાર, 29 જુલાઈ 2019 (16:17 IST)
બોલીવુડ કલાકાર પોતાની ફિલ્મોને લઈને સતત ચર્ચામાં રહે છે.  ક્યારેક તેઓ પોતાની પ્રોફેશનલ તો ક્યારેક પર્સનલ લાઈફને લઈને પણ ચર્ચામાં આવી જાય છે. આ બંને સોશિયલ મીડિયા પર જ્યારે પણ એક્ટર્સ પોતાની ફોટો શેયર કરે છે તો તેના પર પણ તેમના ફેંસના ખૂબ લાઈક્સ અને કમેંટ્સ આવી જાય છે. આવુ જ થઈ રહ્યુ છે અભિનેત્રી ઈલિયાન ડિ ક્રૂજ  (Ileana Dcruz) અને વાણી કપૂર ( Vaani Kapoor)ની  તાજેતરમાં જ શેયર થયેલ તસ્વીરો સાથે.  
 
ઉલ્લેખનીય છે કે ઈલિયાના ડિ ક્રૂજ એ તાજેતરમાં એક ફોટો પોતાના સોશિયલ ઈસ્ટાગ્રામ પર શેયર કરી છે. જેમા તે 
 
વ્હાઈટ કલરની  બિકિની પહેરેલી દેખાય રહી છે.  આ તસ્વીરમાં તેનો દિલકશ અંદાજ જોઈ શકાય છે. 
 
ઈલિયાનાએ આ પોસ્ટ શેયર કરતા લખ્યુ કે આ થ્રોબૈક ફોટો છે. ઈલિયાના આ પહેલા પણ ટ્રેડિશનલ અને વેસ્ટર્ન આઉટફિટમાં ફોટો શેયર કરી ચુકી છે. 
 
અભિનેત્રી વાણી કપૂરે પણ તાજેતરમાં જ પોતાની કેટલીક તસ્વીરોને પોતાના ઓફિશિયલ ઈસ્ટાગ્રામ પર શેયર કરી છે. 
webdunia
વાણીએ આ પોસ્ટમાં બે ફોટો શેયર કરી છે જેમા તેનો દિલકશ અંદાજ જોઈ શકાય છે. વાણી આ પહેલા પણ પોતાની તસ્વીરો ઈસ્ટાગ્રામ પર શેયર કરરી રહી છે.  જેને તેમના ફૈસ દ્વારા ખૂબ પસંદ કરવામાં પણ આવ્યા છે. 
webdunia

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

એલી એવરામના હૉટ પિકચર્સ