Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Friday, 21 March 2025
webdunia

બધાની સામે Salman એ કબૂલી આ વાત ઉડી ગયા બધાના હોશ

બધાની સામે  Salman એ કબૂલી આ વાત ઉડી ગયા બધાના હોશ
, શુક્રવાર, 14 જુલાઈ 2017 (17:51 IST)
બૉલીવુડમાં અત્યારે IIFA અવાર્ડસ આ વર્ષે ન્યૂયાર્કમાં ઑર્ગેનાઈજ કરાવી રહ્યા છે. 
14 જુલાઈથી શરૂ આ IIFA 2017નો પહેલો દિવસ સલમાન ખાન અને કેટરીના કેફ પણ પહોંચ્યા. જ્યાં પર  પહોંચીને તેણે ત્યાંના વાતાવરણને રંગીન બનાવી દીધું હતું. 
 
તેની સાથે જ આ ઈવેંટમાં સલમાન ખાન, કેટરીના કેફ, આલિયા ભટ્ટ, વરૂણ ધવન, કૃતિ સેનન અને સુશાંત સિંહ રાજપૂર હાજર થયા. 
 
પ્રેસ કાંફેરસમાં જ્યારે સલમાનથી સવાલ પૂછ્યું કે iifaની લાસ્ટ ડેટ ક્યારે છે તો તેણે વગર હડકાતા કીધુ કે મને માત્ર એક દિવસ યાદ્ક છે જ્યારે કેટરીનાનો બર્થડે હોય છે. 
 
જણાવી દે કે કેટરીના કેફનો બર્થડે 16 જુલાઈને છે. હવે આ જોવું છે કે સલમાન ખાન કયાં અંદાજમાં કેટરીનાને બર્થડે વિશ કરે છે.  
 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ગુજરાતી જોક્સ - KGના છોકરાએ છોકરીને કર્યુ પ્રપોઝ !