Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ફિલ્મ 'કુછ કુછ લોચા હૈ' માં સની લિયોનીની માદક અદા (જુઓ ફોટા)

ફિલ્મ 'કુછ કુછ લોચા હૈ' માં સની લિયોનીની માદક અદા (જુઓ ફોટા)
, શનિવાર, 25 એપ્રિલ 2015 (17:39 IST)
ફિલ્મકાર દેવાંગ ઢોલકિયાની આવનારી ફિલ્મ 'કુછ કુછ લોચા હૈ' નું ગીત 'આઓ ના' રજુ કરવામાં આવ્યુ છે. જેમ એક્ટ્રેસ સની લિયોની એક્ટર રામ કપૂરને મનાવતી જોવા મળશે. ગીતના વીડિયોમાં સની લાલ રંગની સાડીમાં ઠીક એ જ રીતે લટકા ઝટકા બતાડતી જોવા મળશે. જે રીતે ફિલ્મ સાગરનુ ગીત 'જાને દો ન' માં એક્ટ્રેસ ડિંપલ કાપડિયા લાલ રંગની સાડીમાં જોવા મળી હતી. 
 
વધુ આગળ 
webdunia

ફિલ્મનુ આ ગીત 'આઓ ના' શ્રદ્ધા પંડિત અને અંકિત તિવારી અને અર્કોએ ગાયુ છે. જે સુપરહિટ 'ગીત જાને દો ના' થી પ્રેરિત છે. 'ગીત આવો ના' ના નિર્માતા જી મ્યુઝિક કંપની છે. 'આઓ ના' થી પહેલા ફિલ્મ કુછ કુછ લોચા હૈ ના બે ગીત 'પાની વાલા ડાંસ' અને 'દારૂ પી કે ડાંસ' પહેલા જ રજુ થઈ ચુક્યા છે.  ફિલ્મમાં એવલિન શર્મા અને નવદીપ છાબડાએ પણ કામ કર્યુ છે. ફિલ્મ આઠ મે ના રોજ રજુ થઈ રહી છે.  

webdunia
webdunia




webdunia

Share this Story:

Follow Webdunia gujarati